જીતુ મારવાડી, સંજય ચૌધરી, સંજીવ રાજ “દિવ્ય દ્રષ્ટિ ટ્રેડિંગ કંપની” ડબ્બા ટ્રેડિંગ સામે NSEની ચેતવણી
2023-04-28
અમદાવાદ, 29 એપ્રિલઃ નેશનલ સ્ટોકએક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે જીતુ મારવાડી, સંજય ચૌધરી અને સંજીવ રાજ નામના વ્યક્તિઓ દિવ્ય દ્રષ્ટિ ટ્રેડિંગ કંપની સાથે જોડાયેલા છે તથા ખાતરીપૂર્વકના નફા સાથે ડબ્બા/ગેરદાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યાં છે. તેથી રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સૂચક/ખાતરીપૂર્વકના/ગેરંટેડ વળતર આપતીContinue Reading

