SBFC IPO રૂ. 57ની પ્રાઇસ સામે રૂ. 82ના મથાળે લિસ્ટેડ, ઉપરમાં રૂ. 94.70, રોકાણકારો હોલ્ડિંગના મૂડમાં
અમદાવાદ, 16 ઓગસ્ટઃ SBFC ફાઈનાન્સ લિ.ના IPOએ 44 ટકા પ્રિમિયમે 82ના સ્તરે લિસ્ટિંગ કરાવીને રોકાણકારોને ખુશ કર્યા છે. આ લખાય છે ત્યારે શેરનો ભાવ ઊપરમાં રૂ. 94.70ની ટોચે પહોંચી રૂ. 93 આસપાસ રમી રહ્યો છે. શેરમાં બુધવારની તેજીની સર્કીટ લિમિટ રૂ. 98.40ની છે. ગ્રે માર્કેટમાં SBFCના IPO શેર માટે 40 ટકા સુધી પ્રિમિયમ બોલાયા હતા. અને તેટલા જ સ્તરે…
