અમદાવાદ, 14 ઓગસ્ટ: SBI લાઇફ ઇન્સ્યોરન્સે તેના લેટેસ્ટ પ્રોટેક્શન પ્લાન – એસબીઆઈ લાઇફ – સ્માર્ટ શીલ્ડ પ્લસના લોન્ચિંગની જાહેરાત કરી છે. આ વ્યક્તિગત, નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, પ્યોર રિસ્ક લાઈફ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ આજના ગ્રાહકોની સુરક્ષાને લગતી વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. તેના ભવિષ્ય માટે તૈયાર અભિગમ સાથે, SBIContinue Reading