શેરબજારોમાં મંદીનો વંટોળઃ સેન્સેક્સ વધુ 139 પોઇન્ટ ડાઉન
અમદાવાદઃ ભારતીય શેરબજારો એક પછી એક નેગેટિવ ફેક્ટર્સ વચ્ચે રૂંધાઇ રહ્યા છે. સતત પાંચમાં દિવસની ઘટાડાની ચાલમાં સેન્સેક્સ 139 પોઇન્ટ તૂટ્યો હતો. જદ્યારે નિફ્ટી-50 17500 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી હજી જાળવી રહ્યો છે. પરંતુ માર્કેટમાં ખરીદીનો કોઇ મૂડ નહીં હોવાના લક્ષણો જણાઇ રહ્યા છે. યૂએસ ફેડ રિઝર્વ ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાં વધુ એક વધારાનો ડામ વર્લ્ડ…
