અમદાવાદઃ ભારતીય શેરબજારો દિશાવિહિન ચાલ વચ્ચે ઘૂંટાઇ રહ્યા છે. હેવી વોલેટિલિટી વચ્ચે શુક્રવારે નિફ્ટી-50એ ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે 37 પોઇન્ટના લોસ સાથે 17857 પોઇન્ટના મથાળે બંધ આપ્યું છે. ટેકનિકલી જોઇએ તો વિતેલા સપ્તાહનો અંત પણ ફ્લેટ જ રહ્યો હતો. મિડિયમ ટર્મ ટાઇમલાઇ ચાર્ટ ઉપર બુલિશ રિવર્સલ પેટર્ન બાદ દોજી પેટર્ન રચી છે. જે બુલિશ રિવર્સલનો સંકેત આપે છે. પરંતુ જ્યાં સુધી 18000 પોઇન્ટની સપાટી સળંગ ત્રણ દિવસ સુધી જળવાય નહિં ત્યાં સુધી સળંગ સુધારાની આશા રાખવી નહિં. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ તેમાં સૂર પૂરાવે છે. નીચામાં 17813- 17769 પોઇન્ટ મહત્વની સપોર્ટ લાઇન અને ઉપરમાં 17889- 17921 પોઇન્ટ મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ધ્યાનમાં રાખવી.

NIFTY17857BANK NIFTY41559IN FOCUS
S117813S141430RK FORG (B)
S217769S241300ITC (S)
R117889R141684BANDHAN BANK (B)
R217921R241808WHIRPOOL (B)

BANK NIFTY OUTLOK: SUPPORT 41430- 41300, RESISTANCE 41684- 41808

સપ્તાહના છેલ્લા દિવસે બેન્ક નિફ્ટીએ શરૂઆતી ઘટાડા બાદ સુધારાની ચાલમાં 41679 પોઇન્ટની સપાટી નોંધાવી હતી. પરંતુ ત્યારબાદ સેલિંગ પ્રેશર વચ્ચે છેલ્લે 5 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 41559 પોઇન્ટ બંધ રહ્યો હતો. ટેકનિકલી જોઇએ તો પોઝિટિવ સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ અને મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સુધારાની અને બુલિશ રિવર્સલ પેટર્નની સલાહ આપી રહ્યા છે. જેમાં બેન્ક નિફ્ટી 42000 પોઇન્ટની સપાટી ક્રોસ કરે તેવી સંભાવના છે. 41300 પોઇન્ટની સપાટી મહત્વની સપોર્ટ ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

Intraday Picks

ITC (PREVIOUS CLOSE: 371) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs373- 376 for the target of Rs366 with a strict stop loss of Rs380.

BANDHANBNK (PREVIOUS CLOSE: 244) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs241- 243 for the target of Rs249 with a strict stop loss of Rs239.

WHIRLPOOL (PREVIOUS CLOSE: 1,292) BUY

For today’s trade, short position can be initiated in the range of Rs1270- 1284 for the target of Rs1315 with a strict stop loss of Rs1264.

Market lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)