SEDEMAC Mechatronics Limitedનો IPO 4 માર્ચે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ 1287 – 1352

ઇશ્યૂ ખૂલશે 4 માર્ચ ઇશ્યૂ બંધ થશે 6 માર્ચ ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 1287 – 1352 લોટ સાઇઝ 11 શેર્સ ઇશ્યૂ સાઇઝ 8043300 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 1087 કરોડ Employee Discount રૂ. 128 લિસ્ટિંગ NSE, BSE અમદાવાદ, 27 ફેબ્રુઆરી: સેડેમેક મેકાટ્રોનિક્સ લિમિટેડ રૂ. 10ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 1287 – 1352ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના IPO સાથે…

Read More

SEDMAC Mechatronics Limited એ  DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 13 નવેમ્બર: સેડેમેક મેકાટ્રોનિક્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપમાં મોબિલિટી અને ઔદ્યોગિક બજારોમાં અગ્રણી ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (“OEMs”) ને કંટ્રોલ-ઇન્ટેન્સિવ, ક્રિટિકલ-ટુ-ધ-એપ્લિકેશન ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ્સ (“ECUs”) ની ડિઝાઇન અને સપ્લાયની કામગીરીમાં રોકાયેલી છે. કામગીરીમાંથી…

Read More