સેન્સેક્સમાં 997ના સુધારા સાથે સપ્ટેમ્બરની વિદાય
કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન સેન્સેક્સમાં વોલેટિલિટી એક નજરે વર્ષમાં 5347 પોઇન્ટ(8.8%) સુધારો 9માંથી 6 મન્થલીસુધારાની ચાલ એપ્રિલઃમહત્તમ 2121 સુધારોમાર્ચઃન્યૂનતમ 29 સુધારો જાન્યુ., ફેબ્રુ., ઓગ. મન્થલી નેગેટિવ સપ્ટે.માં 67927નીઓલટાઇમ હાઇ માર્ચમાં 57,0852023ની બોટમ અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ સ્ટોક સ્પેસિફિક કે સેક્ટર સ્પેસિફિક ટીપ્સના આધારે ટીપાઇને ખોટ ખાનારા રોકાણકારો અને ટ્રેડર્સ એવું કહેતાં સાંભળવા મળશે કે, માર્કેટમાં તેજી…
