Seshaasai Technologies Ltd નો IPO 23 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 402 – 423

IPO ખૂલશે 23 સપ્ટેમ્બર IPO બંધ થશે 25 સપ્ટેમ્બર EMPLOYEE DISCOUNT રૂ. 40 ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 402 – 423 IPO સાઇઝ રૂ. 813.07 કરોડ લોટ સાઇઝ 35  શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 19 સપ્ટેમ્બર: શેષાસાઈ ટેક્નોલોજીસ લિમિટેડ (અગાઉ શેષાસાઈ બિઝનેસ ફોર્મ્સ લિમિટેડ તરીકે ઓળખાતી) એ 23 સપ્ટેમ્બર ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 25 સપ્ટેમ્બર, 2025 ના રોજ બંધ થશે.  રૂ. 10ની મૂળ…

Read More