SFC એન્વાયર્નમેન્ટલ ટેક્નોલોજીસ લિમિટેડનો IPO 27 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 313 – 330
IPO ખૂલશે 27 ઓક્ટોબર IPO બંધ થશે 29 ઓક્ટોબર ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ. 313 – 330 લોટ સાઇઝ 45 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ IPO સાઇઝ 2,02,28,204 શેર્સ IPO સાઇઝ ₹668 કરોડ ગ્રે માર્કેટ અનઓફિશિયલ પ્રિમિયમ રૂ.21, 6 ટકા આસપાસ અમદાવાદ, 22 ઓક્ટોબર: SFC એન્વાયર્નમેન્ટલ ટેક્નોલોજીસ લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 2/- ની…
