માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 24300 ક્રોસ થાય તો 24500 સુધીનો સુધારો શક્ય

નિફ્ટી ફરીથી 24,300 (20-દિવસના EMA) તરફ આગળ વધવાની ધારણા છે. જો તે આ લેવલને ફરીથી પ્રાપ્ત કરવામાં અને તેનાથી ઉપર રહેવામાં સફળ થાય, તો 24,380 (200-દિવસના EMA) અને 24,500 સ્તરો જોવાલાયક છે. જોકે, 24,200-24,150 નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ તરીકે કાર્ય કરશે, ત્યારબાદ 24,000 મુખ્ય સપોર્ટ લેવલ તરીકે રહે તેવી ધારણા ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા…

Read More

શેડૉફેક્સ ટેક્નોલોજીસનો IPO20 જાન્યુઆરીએ ખુલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.118-124

IPO ખૂલશે તા.20 જાન્યુઆરી IPO બંધ થશે 22 જાન્યુઆરી એન્કર બીડ 19 જાન્યુઆરી ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 118- 124 લોટ સાઇઝ 120 શેર્સ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ IPO સાઇઝ રૂ.1907.27 કરોડ IPO સાઇઝ 15,38,12,096 શેર્સ અમદાવાદ, 16 જાન્યુઆરીઃ શેડૉફેક્સ ટેક્નોલોજીસ લિમિટેડ શેરદીઠ રૂ.10ની ફેસ વેલ્યૂ અને રૂ. 118-124ની પ્રાઇસબેન્ડ ધરાવતા 15,38,12,096શેર્સના કુલ રૂ. 1907.27 કરોડના…

Read More

શેડોફેક્સ ટેક્નોલોજીસે રૂ. 2,500 કરોડના આઇપીઓ માટે ડીઆરએચપી ફાઇલ કર્યું

અમદાવાદ, 7 જુલાઇઃ લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડર શેડોફેક્સ ટેક્નોલોજીસ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા માટે સેબીમાં કોન્ફિડેન્શિયલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે. આઇપીઓનું અંદાજિક કદ રૂ. 2,000-રૂ. 2,500 કરોડ વચ્ચે હોઇ શકે છે, જેમાં ફ્રેશ ઇશ્યૂ અને વર્તમાન શેરહોલ્ડર્સ દ્વારા ઓફર ફોર સેલ (ઓએફએસ)નું મિશ્રણ રહેશે. કંપનીનું અંદાજિત વેલ્યુએશન આશરે રૂ. 8,500 કરોડની આસપાસ રહેશે….

Read More