જ્યાં સુધી NIFTY 25,000ના લેવલથી ઉપર રહેશે ત્યાં સુધી 25,250-25,550ની રેન્જ જોવા મળી શકે છે. જોકે, નીચે સરકી જાય તો 24,800નું લેવલ ફરી પાછું આવી શકે છે. જ્યાં 20-દિવસ અને 50-દિવસના EMA તેમજ બોલિંગર બેન્ડ્સની  લાઇન ક્રોસ થાય છે આ લેવલ એક મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે કાર્ય કરી શકે છે. StocksContinue Reading