ઇન્ફોસિસની 18,000 કરોડ રૂપિયાની શેર બાયબેક વિન્ડો ગુરુવારે ખુલશે

અમદાવાદ, 19 નવેમ્બરઃ ઇન્ફોસિસની શેર બાયબેક વિન્ડો ગુરુવારે ખુલશે અને 26 નવેમ્બરે બંધ થશે. રૂ. 18,000 કરોડની આ બાયબેક વિન્ડો આઇટી જાયન્ટ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી બાયબેક હશે. બાયબેક કિંમત પ્રતિ શેર રૂ. 1,800 નક્કી કરવામાં આવી છે. 2022 પછી ઇન્ફોસિસ દ્વારા જાહેર કરાયેલ આ પહેલી બાયબેક શેર છે, જ્યારે કંપની રૂ. 9,300 કરોડના…

Read More

બિગબ્લોક કન્સ્ટ્રક્શનના પ્રમોટર ગ્રુપે ઓપન માર્કેટમાંથી 1.34 લાખ શેર્સ ખરીદ્યા

અમદાવાદ, 6 ઓકટોબર: એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સની  ઉત્પાદક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના પ્રમોટર ગ્રુપે ઓપન માર્કેટમાંથી કંપનીના 1.34 લાખથી વધુ ઇક્વિટી શેર્સ ખરીદ્યા છે. 30 સપ્ટેમ્બર, 2024ના રોજ કંપનીમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 10,26,66,012 ઇક્વિટી શેર્સ સાથે વધીને રૂ. 72.51 ટકા થયું છે. કંપનીના પ્રમોટર ગ્રુપ સાથે સંકળાયેલા શ્રીમતી મધુ નારાયણ સાબૂએ 27…

Read More

11 કંપનીઓએ રૂ.5388 કરોડના શેર્સ બાયબેક કર્યા

અમદાવાદ, 27 ઓગસ્ટઃ ઓગસ્ટ 2024માં અત્યાર સુધીમાં 11 કંપનીઓએ સામૂહિક રીતે રૂ. 5,388 કરોડના શેર બાયબેક કર્યા છે. પ્રાઇમ ડેટાબેઝના ડેટા મુજબ, શેરની બાયબેક (રૂપિયાની દ્રષ્ટિએ) 14 મહિનામાં સૌથી વધુ છે. જૂન 2023માં, વિપ્રો (રૂ. 12,000 કરોડ) સહિતની બે કંપનીઓએ રૂ. 12,005 કરોડના શેરની બાયબેક કર્યા હતા. જો સપ્ટેમ્બર 2023માં વિપ્રો, લાર્સન એન્ડ ટુબ્રોના રૂ….

Read More

Bajaj Auto શેર બાયબેકના પગલે આજે ફરી નવી વાર્ષિક 7420ની ટોચે, રોકાણકારને રૂ. 3000 પ્રીમિયમ

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ બજાજ ઓટો લિ.એ શેરદીઠ રૂ. 10000ના ભાવે શેર બાયબેક કરવાની જાહેરાત કરતાં જ શેરમાં સતત તેજી જોવા મળી છે. BSE ખાતે Bajaj Autoનો શેર આજે 6.22 ટકા ઉછાળા સાથે 7420ની વાર્ષિક ટોચે (52 Week High) પહોંચ્યો છે. 12.37 વાગ્યે 1.75 ટકા સુધારા સાથે 7107.95 પર કારોબાર થઈ રહ્યો હતો. બજાજ ઓટો બોર્ડે…

Read More