રૂ. 1,802 કરોડના L1 સહિત કંપનીની કુલ ઓર્ડર બુક વધીને રૂ. 18,600 કરોડ થઈ અમદાવાદ, 3 માર્ચ : સિડકો અને વિસ્વેસ્વરૈયા જલ નિગમ લિમિટેડ (વીજેએનએલ)એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પટેલ એન્જિનીયરિંગ લિમિટેડ)ની L1 તરીકે જાહેરાત કરી હતી. રૂ. 470.67 કરોડનો કુલ મૂલ્ય ધરાવતા સૂક્ષ્મ સિંચાઈ પ્રોજેક્ટનો અમલ સંયુક્ત સાહસના પાર્ટનર સાથે થશે,Continue Reading