સિડની, 7 જાન્યુઆરી: વૈશ્વિક સ્તરે છઠ્ઠી ટોચની જ્વેલરી રિટેલર માલાબાર ગોલ્ડે ઓસ્ટ્રેલિયામાં નવો શોરૂમ શરૂ કરી પ્રથમ ઈન્ડિયન ઈન્ટરનેશનલ જ્વેલરી બ્રાન્ડ તરીકે ઈતિહાસ સર્જ્યો છે. ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે વૈશ્વિક સ્તરે 13માં દેશમાં વિસ્તરણ કરતાં શોરૂમ શરૂ કર્યો છે. હાલ, બ્રાન્ડ ભારત, યુએઈ, કુવૈત, ઓમાન, કેએસએ, બેહરિન,Continue Reading