Sify Infinit એ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 20 ઓક્ટોબર: સિફી ઇન્ફિનિટ સ્પેસીસ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપનીના IPOમાં રૂ. 2,500 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો કોટક ડેટા સેન્ટર ફંડ (રૂ. 643 કરોડ) અને કોટક સ્પેશિયલ સિચ્યુએશન ફંડ (રૂ. 557 કરોડ) દ્વારા…
