માર્ચમાં સોના અને ચાંદીમાં 20-33%થી વધુના કડાકા સાથે મંદી બજારમાં પ્રવેશની દહેશત

અમદાવાદ, 24 માર્ચઃ સોના-ચાંદીની ચમક ઝાંખી પડી રહી હોય તેમ માર્ચ માસ દરમિયાન અત્યારસુધીમાં આ બન્ને કિંમતી ધાતુઓની કિંમતમાં 20-33 ટકા સુધીનો મોટો કડાકો નોંધાયો છે. જે નિષ્ણાતોના મત મુજબ 45 વર્ષનો સૌથી મોટો માસિક કડાકો દર્શાવે છે. જે માર્ચ 1980 પછી બંને કિંમતી ધાતુઓ માટે સૌથી તીવ્ર ઘટાડો છે. તાજેતરના ઉચ્ચતમ સ્તરથી સોના અને…

Read More

મંદીના માહોલમાં રોકાણની મજા માણોઃ મ્યુચ્યુઅલ ફંડમાં SIP સહી હૈ…મંદીમાં ડર નહીં, તક જુઓ

સામાન્ય રોકાણકારોએ હાલના તબક્કે શું ખરીદવું…? સોના-ચાંદી કે શેર્સ/ મ્યુચ્યુઅલ ફંડ..? મ્યુચ્યુઅલ ફંડ્સમાં અત્યારે મૂડીરોકાણ વધારવાની સુવર્ણ તક ભારતીય શેરબજારો કરેકશન મોડમાં આવી જતાં કાગળ ઉપરનું રિટર્ન ઘટવા કે નેગિટવ દેખાવાના કારણે રોકાણકારનો મૂડ ઓફ્ફ થતો જાય છે. ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ્સ મૂડીરોકાણ માટે સમજણ આપ્યા પછી 10-20 વર્ષ માટે મૂડીરોકાણ કરનારા 10માંથી 8 રોકાણકારો…

Read More

MCX DAILY REPORT: સોનાના વાયદાના ભાવમાં રૂ.5813 અને ચાંદીના વાયદામાં રૂ.15239નો કડાકો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.267468.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.50880.88 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.216585.8 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 36400 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ…

Read More

Mcx DAILY REPORT: સોનાના વાયદામાં રૂ.1616 અને ચાંદીના વાયદામાં રૂ.2112ની નરમાઇ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.162094.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28774.87 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.133320.04 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2560.48 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16922.09 કરોડનાં…

Read More

MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.215નો ઉછાળો

મુંબઈ, 17 માર્ચઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.376064.28 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.25923.38 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.350140.55 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 38400 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4305.33 કરોડનું…

Read More

સોનાના વાયદામાં રૂ.2263 અને ચાંદીના વાયદામાં રૂ.6835ની નરમાઇઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.39 ઢીલો

મુંબઈ, 16 માર્ચઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.290904.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.33765.42 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.257137.85 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 38122 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4937.22 કરોડનું…

Read More

MCX WEEKLY REPORT: સોનાના વાયદામાં રૂ.598 અને ચાંદીના વાયદામાં રૂ.5771ની વૃદ્ધિ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 6થી 12 માર્ચના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.2211304.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.317638.62 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.1893658.49 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 40098 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં…

Read More