યુરોપમાં કામ અને વસવાટ હવે સરળ થયું, જાણો EUએ વર્ક અને રેસિડન્ટ પરમિટ માટે શું ફેરફારો કર્યા
2024-03-19
અમદાવાદ, 19 માર્ચઃ યુરોપિયન યુનિયન વિદેશી કામદારો માટે વર્ક અને રેસિડન્સી વિઝા આપવાની પ્રક્રિયા સરળ કરવા નિર્ણય લીધો છે. SchengenVisaInfoના રિપોર્ટ અનુસાર, યુરોપિયન યુનિયનમાં મજૂરની અછત દૂર કરવાના પ્રયાસરૂપે તેમજ કાનૂની સ્થળાંતરને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે વર્ક અને રેસિડેન્સી પરમિટ સરળ કરવા નિર્ણય લેવાયો છે. યુરોપિયન યુનિયન સંસદે સિંગલ પરમિટContinue Reading

