MARKET LENS: નિફ્ટી માટે 21600 રોક બોટમ, 22276 સુધી સુધારી શકે, પ્રોફીટ બુકિંગની શક્યતા

અમદાવાદ, 20 ફેબ્રુઆરીઃ સોમવારે નવા સપ્તાહની શરૂઆત સેન્સેક્સ નિફ્ટીએ નવી ઊંચાઇઓ સાથે કરી છે. 22400 પોઇન્ટની નજીક ટેકનિકલ રેઝિસ્ટન્સ દેખાય છે. અવરલી સપોર્ટ રેન્જ સુધરીને 22000 પોઇન્ટની જણાય છે. જ્યારે ડાઉનસાઇડ ટ્રેન્ડ રિવર્સલ લેવલ સુધરીને 21600 પોઇન્ટ આસપાસ જણાય છે. તે જોતાં મોટાભાગના ટેકનિકલ એનાલિસ્ટ્સ પ્રોફીટ બુકિંગની સલાહ આપી રહ્યા છે. વૈશ્વિક શેરબજારોમાં ટ્રેન્ડ ફ્લેટ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21984-21926, રેઝિસ્ટન્સ 22083-22126, ઇન્ટ્રા-ડે વોચઃ દિપક નાઇટ્રેટ, PEL

અમદાવાદ, 19 ફેબ્રુઆરીઃ શુક્રવારે નિફ્ટી-50એ 22000ની સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ આપવા સાથે સંખ્યાબંધ રેઝિસ્ટન્સ કૂદાવ્યા છે. જે દર્શાવે છે કે, ઓલટાઇમ હાઇ નજીક હવે એકાદ રિએક્શન આવવું જોઇએ. અવરલી ચાર્ટ પણ ઓવરબોટ કન્ડિશનનો સંકેત આપે છે. સપોર્ટ રેન્જ 21900 પોઇન્ટની ધ્યાનમાં રાખવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે. નીચામાં ત્યારબાદ 21600 રોકબોટમ સમજીને ટ્રેડ કરવાની…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટીએ સળંગ 3 દિવસ 21700ની રેઝિસ્ટન્સ ક્રોસ કરવી જ રહી, ઇન્ટ્રા-ડે વોચઃ ઇન્ડસઇન્ડ, ITC, વીપ્રો

અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ નિફ્ટી વારંવાર 21700ની સપાટીએથી પાછો ફરી રહ્યો છે. ટેકનિકલી અને સેન્ટિમેન્ટલી સળંગ 3 દિવસ 21700 પોઇન્ટ ઉપર બંધ રહે તો નિફ્ટી ઝડપથી 21801- 21904ની આગળની રેઝિસ્ટન્સ પાસે પહોંચી શકે તેમ જણાય છે. નિફ્ટી માટેની બીજી અડચણ 21850 પણ એટલી જ મહત્વની છે. જેના કારણે ટેકનિકલી ચાર્ટ પર ઇન્સાઇડ રેન્જ ફ્લેટ ટૂ નેગેટિવ…

Read More

Market lens: નિફ્ટી સપોર્ટ 21764-21633, રેઝિસ્ટન્સ 21977-22059, ઇન્ટ્રાડે વોચઃ IDFC, ટાટા કોમ, PFC

અમદાવાદ, 15 જાન્યુઆરીઃ સૂર્યનારાયણની ઉત્તર તરફની પ્રયાણની શરૂઆતની સાથે સાથે ભારતીય શેરબજારોમાં પણ સુધારાની શરૂઆત ધીરે ધીરે તેજીની ચાલમાં કન્વર્ટ થઇ ચૂકી છે. નિફ્ટી માટે હવે મોટાભાગના નિષ્ણાતો અને એનાલિસ્ટ્સ 22000નો ટાર્ગેટ મૂકી રહ્યા છે. આરોહ- અવરોહ વચ્ચે નિફ્ટી માટે હવેના રેઝિસ્ટન્સ લેવલ્સમાં ખૂદ 22000 અને ત્યારબાદ 22180 પોઇન્ટની સપાટીઓ ગણાવાય છે. શુક્રવારે 21700 પોઇન્ટની…

Read More