SME IPO Return FY24:  લિસ્ટેડ 198 આઈપીઓમાંથી 55માં ટ્રિપલ ડિજિટ રિટર્ન, બોન્ડાડા એન્જિનિયરિંગના રોકાણકારો માલામાલ બન્યા

અમદાવાદ, 30 માર્ચઃ પ્રાઈમરી માર્કેટમાં પૂર્ણ થવા જઈ રહેલુ નાણાકીય વર્ષ આઈપીઓ માટે આકર્ષક રહ્યું છે. તેમાંય ભારે જોખમ અને વોલેટાઈલ ગણાતા એસએમઈ આઈપીઓએ સ્ટેબલ અને મબલક રિટર્ન આપી રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા છે. નાણાકીય વર્ષ 2023-24માં કુલ 198 આઈપીઓએ લિસ્ટિંગ કરાવ્યુ હતું, જેમાંથી 55 આઈપીઓમાં ટ્રિપલ ડિજિટ રિટર્ન છૂટ્યું છે. જ્યારે 65 આઈપીઓ 60 ટકા…

Read More

SME IPO: યશ ઓપ્ટિક્સ, રેડિયોવાલા નેટવર્ક અને TAC Infosecના આઈપીઓ આજે ખૂલ્યા, જાણો સમગ્ર વિગતો

અમદાવાદ, 27 માર્ચઃ એસએસઈ સેગમેન્ટમાં આજે 3 આઈપીઓ ખૂલ્યા છે. જેમાં યશ ઓપ્ટિક્સ એન્ડ લેન્સનો રૂ. 53.15 કરોડ, રેડિયોવાલા નેટવર્કનો રૂ. 14.25 કરોડનો, અને TAC ઈન્ફોસેકનો રૂ. 29.99 કરોડનો આઈપીઓ સામેલ છે. મેઈન બોર્ડમાં એસઆરએમ કોન્ટ્રાક્ટર્સનો આઈપીઓ જારી છે. SRM Contractors IPO માટે ગ્ર માર્કેટમાં રૂ. 90 પ્રીમિયમ ચાલી રહ્યા છે. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ….

Read More

SME સેગમેન્ટમાં 66.70 કરોડના વધુ બે આઈપીઓ ખૂલ્યા, જાણો રોકાણ અંગે મહત્વની બાબતો

અમદાવાદ, 3 નવેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં એસએમઈ આઈપીઓ ધૂમ મચાવી રહ્યા છે. મજબૂત લિસ્ટિંગ, આકર્ષક રિટર્ન, તેમજ સફળ સબ્સ્ક્રિપ્શનના કારણે વધુને વધુ એસએમઈ આઈપીઓ આવી રહ્યા છે. આજે વધુ બે એસએમઈ આઈપીઓ ખૂલ્યા છે. જે 7 નવેમ્બરે બંધ થશે. જ્યારે આગામી સપ્તાહે પાંચ એસએમઈ આઈપીઓનું લિસ્ટિંગ અને ચાર એસએમઈ આઈપીઓ લોન્ચ થવાની શક્યતા છે. બંને આઈપીઓને…

Read More

SME IPO Return: નવ માસમાં લિસ્ટેડ 120 આઈપીઓમાંથી 92માં પોઝિટીવ રિટર્ન, 37માં ટ્રિપલ ડિજિટ  ઉછાળો

અમદાવાદ, 2 ઓક્ટોબરઃ એસએમઈ સેગમેન્ટમાં 2017-18 બાદ ફરી પાછું આઈપીઓનું ઘોડાપુર જોવા મળ્યું છે. પરંતુ તે સમયે રિટર્ન આપવામાં મોટાભાગની એસએમઈ નિષ્ફળ રહેતાં છેલ્લા 3 વર્ષથી એસએમઈ આઈપીઓ સેગમેન્ટ શુષ્ક બન્યું હતું. પરંતુ ગતવર્ષે રિટર્ન આપવામાં મેઈન બોર્ડ આઈપીઓને પણ પાછળ છોડતાં એસએમઈ આઈપીઓની બોલબાલા વધી છે. ચાલુ કેલેન્ડર વર્ષ 2023ના નવ માસમાં કુલ 120…

Read More