88%થી વધુ ઇક્વિટી લાર્જ-કેપ ફન્ડ્સનો 2022માં બેન્ચમાર્ક કરતાં નબળો દેખાવ
76.9 ટકા ભારતીય ELSS ફન્ડ્સની ઇન્ડેક્સ કરતાં નબળી કામગીરી મુંબઇ, 11 એપ્રિલ: S&P ઇન્ડાઇસિસ વર્સેસ એક્ટિવ ફન્ડ્સ (SPIVA) ઇન્ડિયા સ્કોરકાર્ડ અનુસાર મોટાં ભાગનાં ભારતીય લાર્જ-કેપ ઇક્વિટી ફન્ડોનો દેખાવ બેન્ચમાર્ક કરતાં નીચો રહ્યો હતો. સારી 88 ટકા એક્ટિવલી મેનેજ્ડ ફન્ડ્સે S&P BSE 100ની સરખામણીમાં નબળો દેખાવ કર્યો હતો. આ જ સમયગાળામાં ભારતીય ઇક્વિટી મિડ-સ્મોલ કેપ ફન્ડ્સ…
