Spicejetએ સેલેસ્ટિયલ એવિએશન સાથેનો વિવાદ રૂ. 235 કરોડમાં ઉકેલ્યો

નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ બજેટ એરલાઇન સ્પાઇસજેટ અને એરકેપની પેટા કંપની સેલેસ્ટિયલ એવિએશન વચ્ચેનો વિવાદ $2.99 કરોડ(રૂ. 250 કરોડ)માં સમાધાન મારફત ઉકેલ્યો છે. પરિણામે, બંને કંપનીઓએ હવે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડશે નહિં. સ્પાઈસજેટ અને એરકેપે ગયા અઠવાડિયે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની બેન્ચને જાણ કરી હતી કે સમાધાનની શરતો મંજૂર થઈ છે અને તેઓએ…

Read More

Spice Jet ટૂંકસમયમાં એનએસઈ ખાતે લિસ્ટિંગ કરાવશે, શેર 7% ઉછાળા સાથે વર્ષની ટોચે

અમદાવાદ, 11 ડિસેમ્બરઃ સ્પાઈસજેટનો શેર આજે 7 ટકાથી વધુ ઉછાળા સાથે 52 સપ્તાહની ટોચે પહોંચ્યો છે. સ્પાઈસજેટના શેરમાં ઉછાળા પાછળનું કારણ એરલાઈન દ્વારા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટિંગ કરાવવાની યોજનાની જાહેરાત હતી. એરલાઈને તેની એક્સચેન્જ ફાઈલિંગમાં લિસ્ટિંગની કોઈ તારીખનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ કહ્યું છે કે તે “ટૂંક સમયમાં” લિસ્ટેડ થશે. BSE પર સ્પાઈસજેટનો…

Read More

Sensexએ 70 હજારની સપાટી ક્રોસ કરતાંની સાથે પ્રોફિટ બુકિંગ શરૂ થયાં, જાણો આગામી રણનીતિ

અમદાવાદ, 11 ડિસેમ્બરઃ તમામ પોઝિટીવ પરિબળોના પગલે શેરબજાર આજે તેજીના મૂડ સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સે 70057.83 અને નિફ્ટી 21,026.10 પોઈન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. જો કે, સેન્સેક્સે 70 હજારની સપાટી ક્રોસ કરતાંની સાથે જ માર્કેટમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ શરૂ થઈ ચૂક્યા છે. સેન્સેક્સ થોડી જ ક્ષણોમાં તેની ઓલટાઈમ હાઈથી 263.33 પોઈન્ટ ઘટ્યો હતો. 11 વાગ્યે…

Read More

Spicejetનો શેર આજે 9% તૂટ્યો, કલાનિથિ મારનને રૂ. 100 કરોડની ચુકવણી પૂર્ણ કરવાનું વચન આપ્યું

મુંબઈ Spicejet એરલાઈન દ્વારા ભૂતપૂર્વ પ્રમોટરને રૂ. 100 કરોડની ચૂકવણી ખાતરી આપી હોવા છતાં સ્પાઈસજેટનો શેર આજે 9 ટકા તૂટી 36.38ની ઈન્ટ્રા ડે બોટમે પહોંચ્યો હતો. 12.24 વાગ્યે 6.13 ટકા ઘટાડે 37.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો. એરલાઈને જણાવ્યું હતું કે તે 12 સપ્ટેમ્બર સુધીમાં ભૂતપૂર્વ પ્રમોટર કલાનિથિ મારનને રૂ. 100 કરોડની ચુકવણી પૂર્ણ કરશે….

Read More