સોના-ચાંદીનો ચળકાટ વધ્યોઃ હાજર સોનું રૂ. 58000ની સવા બે વર્ષની ટોચે
અમદાવાદઃ વૈશ્વિક સ્તરે ફેડ રિઝર્વના હોકિશ વલણના કારણે કિંમતી ધાતુ બજારમાં અફરાતફરી સતત વધી રહી છે. અમદાવાદ ખાતે આજે હાજરમાં સોનું 10 ગ્રામદીઠ રૂ. 200 વધી સવા બે વર્ષની ટોચે 58000ની સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ચાંદી કિલોદીઠ રૂ. 1500 વધી 67500 થઈ હતી. અગાઉ 4 ઓગસ્ટે સોનુ 55700 અને ચાંદી 64500 થઈ હતી. જો કે,…
