STOCKS IN NEWS: HDFCAMC, IREDA, INDIA CEMENT, LAURAS LABS, NTPC, STAR CEMENT, ADANI PORTS, WIPRO
2024-04-22
અમદાવાદ, 22 એપ્રિલઃ HDFC AMC: ચોખ્ખો નફો 43.8% વધીને ₹541 કરોડ વિરુદ્ધ ₹376.2 કરોડ, આવક 28.5% વધીને ₹695.4 કરોડ વિરુદ્ધ ₹541 કરોડ (YoY). (POSITIVE) અમરા રાજા: કંપનીએ આંધ્રપ્રદેશમાં ગ્રીનકો પાસેથી 700 MWP સોલર પ્રોજેક્ટ મેળવ્યો (POSITIVE) IREDA: કંપનીએ Q4FY24 માટે કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં રૂ. 337 કરોડનો 33%નો ઉછાળો નોંધાવ્યો હતો.Continue Reading

