Stock Watch: Adani Powerમાં આજે ફરી અપર સર્કિટ, બજાજ ઓટો, અદાણી પોર્ટ્સ સહિતના શેરો વર્ષની ટોચે પહોંચ્યા

અમદાવાદ, 2 એપ્રિલઃ સેન્સેક્સ અને નિફ્ટીએ ગઈકાલે ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવ્યા બાદ આજે તેમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. જો કે, ઓવરઓલ માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ જોવા મળી છે. આજે 149 શેર્સ વર્ષની ટોચે અને 15 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. 431 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ અને 133 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ સાથે 2600 શેરો સુધારા તરફી અને…

Read More

Brokerage View: કેનેરા બેન્ક, યુનિયન બેન્ક અને બેન્ક ઓફ ઈન્ડિયાના શેર પર BOFAનો બુલિશ ટ્રેન્ડ

અમદાવાદ, 1 એપ્રિલઃ બ્રોકરેજ હાઉસ BoFA સિક્યુરિટીઝના મતે FY25માં સરકારી બેન્કો માટેના અંદાજો હજી કન્ઝર્વેટિવ છે, જેમાં શેર દીઠ કમાણીમાં 10 થી 20 ટકા અપગ્રેડનો અવકાશ જુએ છે. 1 એપ્રિલના રોજ PSU બેન્કના શેરોમાં તેજી આવી હતી, જેના કારણે નિફ્ટી PSU ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનો વધારો થયો હતો. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે પોઝિટીવ ઉછાળા પાછળનું…

Read More

રિલાયન્સે એમપી પ્રોજેક્ટમાં હિસ્સો ખરીદવાની જાહેરાત કરતાં Adani Powerના શેરમાં અપર સર્કિટ

અમદાવાદ, 1 એપ્રિલઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)એ અદાણી પાવરના એમપી પ્રોજેક્ટમાં હિસ્સો ખરીદવાની જાહેરાત બાદ આજે અદાણી પાવરના શેરો અપર સર્કિટ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. અદાણી પાવરના શેરનો ભાવ તેના અગાઉના ₹533.70ના બંધ સામે ₹547.70 પર ખૂલ્યો હતો અને ટૂંક સમયમાં BSE પર 5 ટકા અપર સર્કિટ સાથે ₹560.35ના લેવલે પહોંચ્યો હતો. મુકેશ અંબાણીની રિલાયન્સ…

Read More

Stock To Watch: Gensol Engineeringનો શેર આ સપ્તાહે 21 ટકા ઉછળ્યો, જાણો કારણ

અમદાવાદ, 22 માર્ચઃ શેરબજારની વોલેટિલિટી વચ્ચે જેન્સોલ એન્જિનિયરિંગ (Gensol Engineering Share price)નો શેર આ સપ્તાહે રોજ નવી પાંચ ટકા અપર સર્કિટ સાથે 21.02 ટકા ઉછળ્યો છે. ગત શુક્રવારે રૂ. 762ના બંધ સામે આજે ફરી 5 ટકા અપર સર્કિટ સાથે 922.20 થયો છે. એનએસઈ ખાતે 923.50ના સ્તરે પહોંચ્યો છે. આજના ઉછાળા પાછળનું કારણ મહારાષ્ટ્રમાં સોલાર પીવી…

Read More

Stock Watch: Infosys શેરમાં 15 ટકાથી વધુ ઉછાળાની સંભાવના જોઈ રહ્યું છે બ્રોકરેજ હાઉસ

અમદાવાદ, 21 માર્ચઃ શેરબજારની વોલેટિલિટી વચ્ચે ઈન્ફોસિસનો શેર ફેબ્રુઆરીના ટોચના સ્તરથી 10 ટકાથી વધુ તૂટ્યો છે. જો કે, બ્રોકરેજ હાઉસ યુબીએસ રિસર્ચે આઈટી ઈન્ડેક્સમાં સુધારાના અંદાજ સાથે આગામી સમયમાં ઈન્ફોસિસનો શેર 15 ટકાથી વધુ વધવાની શક્યતા દર્શાવી છે. યુબીએસ રિસર્ચ અનુસાર, વ્યાજદરમાં વધારા વચ્ચે વૈશ્વિક મંદીની ચિંતા વધી છે, અર્નિંગ રિકવરી ધીમા ધોરણે વધી શકે…

Read More

શક્તિ પમ્પ્સે રૂ. 200 કરોડ એકત્ર કરવા QIP લોન્ચ કર્યો, શેર લોઅર સર્કિટ નજીક પહોંચ્યા

અમદાવાદ, 20 માર્ચઃ શક્તિ પમ્પસે રૂ. 200 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવા માટે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) લોન્ચ કર્યા બાદ આજે શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. QIP ઇશ્યૂની ફ્લોર પ્રાઇસ શેર દીઠ રૂ. 1,272.09 નક્કી કરવામાં આવી છે, જે આગલા દિવસના બંધ ભાવ સામે 5 ટકા ડિસ્કાઉન્ટ છે. શક્તિ પમ્પસે 4.60 ટકા ઘટાડે…

Read More

Coforge બોર્ડે યુએસમાં IPO પાછો ખેંચ્યો અને સંભવિત ક્યુઆઈપી દ્વારા રૂ. 3,200 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી

અમદાવાદ, 18 માર્ચઃ આઇટી સેવા કંપની કોફોર્જના બોર્ડે રૂ. 3,200 કરોડ સુધી એકત્ર કરવા માટે ઇક્વિટી શેર અથવા અન્ય પાત્ર સિક્યોરિટીઝના સંભવિત ઇશ્યુને લીલી ઝંડી આપી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં $750 મિલિયન ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) માટેની યોજનાઓ પાછી ખેંચી લેવાના કંપનીના પગલાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ 16 માર્ચના રોજ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું…

Read More