HDFC Bankનો શેર 2 ટકા વધ્યો, એલઆઈસીને 4.8 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરીની અસર

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ એચડીએફસી બેન્કના શેરમાં ભારે વેચવાલી બાદ આજે 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉછાળા પાછળનું કારણ નિષ્ણાતો એલઆઈસીને વધારાનો હિસ્સો ખરીદવા મળેલી મંજૂરી આપી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ને એચડીએફસીમાં વધુ 4.8 ટકા હિસ્સો ખરીદવા મંજૂરી આપી છે. આ સાથે એલઆઈસીનો એચડીએફસી બેન્કમાં હિસ્સો વધી…

Read More

શું HDFC Bank એફઆઈઆઈની વેચવાલીનો ભોગ બની? શેર એક માસમાં 15 ટકા તૂટ્યો

અમદાવાદ, 25 જાન્યુઆરીઃ એચડીએફસી બેન્કે ત્રિમાસિક પરિણામો જારી કર્યા બાદ શેરમાં મોટાપાયે વોલેટિલિટી જોવા મળી છે. શેર જાન્યુઆરી માસમાં 14.85 ટકા તૂટ્યો છે. આજે પણ શેર 1.72 ટકા ઘટી 1431.14ની ઈન્ટ્રા ડે લો સપાટીએ પહોંચ્યો હતો. જે 11.35 વાગ્યે 1.60 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. ગઈકાલે 1382.40ની વાર્ષિક બોટમે પહોંચ્યો હતો. ગઈકાલે એચડીએફસી બેન્કના…

Read More

Q3 Results: HDFC Bankના ત્રિમાસિક પરિણામો બાદ આજે શેર 7 ટકા તૂટ્યો, જાણો કારણ અને બ્રોકરેજ ટીપ્સ

અમદાવાદ, 17 જાન્યુઆરીઃ દેશની ટોચની ખાનગી બેન્ક એચડીએફસીએ ગઈકાલે ત્રિમાસિક પરિણામો જારી કર્યા બાદ આજે શેરમાં 7 ટકાથી વધુનો કડાકો નોંધાયો હતો. BSE પર HDFC બેન્કના શેરની કિંમત 6.53% તૂટી 1596ના ઈન્ટ્રા ડે તળિયે પહોંચી હતી. જે 11.25 વાગ્યે 6.47 ટકા ઘટાડે 1570.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. Q3 પરિણામો પછી HDFC બેન્કના યુએસ-લિસ્ટેડ શેર…

Read More

Polycab Indiaનો શેર 21% તૂટ્યા બાદ આજે 5 ટકા સુધર્યો, જાણો કારણ

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ પોલિકેબ ઈન્ડિયાનો શેર ગઈકાલે 21 ટકા તૂટ્યા બાદ આજે 4.74 ટકા ઉછાળા સાથે 4061.35ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો છે. આ સુધારા પાછળનું કારણ કંપની મેનેજમેન્ટ દ્વારા ઈનકમ ટેક્સ દ્વારા કરચોરીનો આરોપ મામલે આપવામાં આવેલી સ્પષ્ટતા છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પોલિકેબ ઈન્ડિયાના 50 સ્થળોએ દરોડા બાદ રૂ. 1000 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી…

Read More

Zomato: એચએસબીસીએ રૂ. 150નો ટાર્ગેટ આપતાં શેર વર્ષની ટોચે પહોંચ્યો, જાણો શું કહે છે બ્રોકેરજ હાઉસ

અમદાવાદ, 11 જાન્યુઆરીઃ વૈશ્વિક બ્રોકરેજ ફર્મ HSBC એ ઝોમેટો શેર પર “બાય” રેટિંગ જારી કર્યા બાદ Zomatoનો શેર 2 ટકાથી વધુ વધીને રૂ. 137.5ની 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. એચએસબીસીએ ઝોમેટોની ટાર્ગેટ પ્રાઈસ રૂ. 150 સુધી વધાર્યો હતો, જે વર્તમાન સ્તરોથી 9 ટકા વધુ છે. છેલ્લા એક મહિનામાં ફૂડ-ડિલિવરી પ્લેટફોર્મનો સ્ટોક બેન્ચમાર્ક સેન્સેક્સમાં 2 ટકાના…

Read More

Stock Watch: Nykaaનો શેર સતત બીજા દિવસે 4.13 ટકા ઉછાળા સાથે વર્ષની ટોચે પહોંચ્યો

અમદાવાદ, 10 જાન્યુઆરીઃ બ્યૂટી એન્ડ પર્સનલ કેયરની ઈ-કોમર્સ કંપની નાયકાનો શેર આજે સતત બીજા દિવસે 4.13 ટકા ઉછાળા સાથે નવી વાર્ષિક ટોચે પહોંચ્યો છે. BSE ખાતે FSN E-Commerceનો શેર 195.40ની 52 વીક હાઈ થયો હતો. જે 2 વાગ્યે 1.68 ટકા ઉછાળા સાથે 190.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો. Nykaaના Q3FY24 માટેના બિઝનેસ અપડેટને કારણે મંગળવારે…

Read More

Stock watch: Polycab Indiaનો શેર 9 ટકાથી વધુ તૂટ્યો, રૂ. 200 કરોડની કરચોરીના અહેવાલોની અસર

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ વાયર અને કેબલ મેન્યુફેક્ચરર પોલિકેબ ઈન્ડિયા છેલ્લા ઘણા સપ્તાહથી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની તપાસમાં પડકારોનો સામનો કરી રહી છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આજે પોલિકેબ ઈન્ડિયા પર રૂ. 200 કરોડની કરચોરી કરી હોવાનો આરોપ મૂક્યો હોવાના અહેવાલો મળતાં શેરમાં 9 ટકાથી વધુનો કડાકો નોંધાયો છે. બીએસઈ ખાતે શેર ઘટી ઈન્ટ્રા ડે 4850ના તળિયે પહોંચ્યો…

Read More