વેદાંતા ગ્રુપની માર્કેટકેપમાં નાણા વર્ષ-25માં રૂ. 2.2 લાખ કરોડ+નો વધારો
અમદાવાદ, 21 જૂનઃ વેદાંતા ગ્રૂપની 28 માર્ચ અને 20 જૂન, 2024 વચ્ચે માર્કેટ કેપિટલમાં રૂ. 2.2 લાખ કરોડથી વધુનો વધારો થયો છે. તુલનાત્મક રીતે, અદાણી અને મહિન્દ્રા ગ્રુપે બંનેએ તેમના માર્કેટ કેપમાં રૂ. 1.4 લાખ કરોડનો વધારો જોયો હતો. જ્યારે ટાટા ગ્રૂપનું માર્કેટ કેપ રૂ. 60,600 કરોડથી વધુ વધ્યું હતું જ્યારે હેવીવેઇટ ગણાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની…
