ટોરેન્ટ ફાર્મા Q4 ચોખ્ખો નફો 57% વધી રૂ. 449 કરોડ, રૂ. 6 ડિવિડન્ડ

અમદાવાદ, 25 મેઃ ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે માર્ચ-24 ક્વાર્ટરમાં તેનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 57 ટકા વધીને રૂ. 449 કરોડ નોંધ્યો હતો જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 287 કરોડ હતો. કંપનીની આવક 10 ટકા વધીને રૂ. 2,745 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉ રૂ. 2,452 કરોડ હતી. વ્યાજ, કર, ઘસારા અને ઋણમુક્તિ (EBITDA) પહેલાંની કમાણી…

Read More

સેન્સેક્સ પેકમાં APSEZ એન્ટર, વીપ્રો આઉટ

અમદાવાદ, 25 મેઃ સેન્સેક્સ પેકમાં તા. 24 જૂનથી અમલમાં આવે તે રીતે વીપ્રો આઉટ થશે અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) 24 જૂનથી 30-સ્ટૉક બ્લૂ-ચિપ S&P BSE સેન્સેક્સમાં વિપ્રો લિમિટેડનું સ્થાન લેશે. BSE, તેની અર્ધ-વાર્ષિક પુનઃસંતુલન કવાયતમાં, દેશની સૌથી મોટી ખાનગી પોર્ટ ઓપરેટરનો સમાવેશ 24 જૂનથી અમલમાં આવે તે રીતે કરશે. S&P…

Read More

NSE લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ 5 ટ્રિલીયન ડોલરને વટાવી ગયુ

અમદાવાદ, 24 મેઃ NSE પર ભારતીય લિસ્ટેડ કંપનીઓના મૂડીકરણે 23 મે 2023ના રોજ 5 ટ્રિલીયન ડોલર (રૂ. 416.57 ટ્રિલીયન)ના આંકને વટાવ્યો છે. તે જ દિવસે નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 22,993.60ના સર્વોચ્ચ મથાળે સ્પર્શી ગયો હતો, જ્યારે નિફ્ટી 500 ઇન્ડેક્સ પણ આજે 21,505.25ના મથાળે સ્પર્શ્યો હતો. ભારતીય લિસ્ટેડ કંપનીઓના બજાર મૂડીકરણની યાત્રા 2 ટ્રિલીયન ડોલર (જુલાઇ…

Read More

જેકે લક્ષ્મી સિમેન્ટ: નફો 28% વધી રૂ.424.32 કરોડ

નવી દિલ્હી, 24 મે: જેકે લક્ષ્મી સિમેન્ટ લિમીટેડ (જેકેએલસી)એ સંપૂર્ણ નાણાંકીય વર્ષ 2023-24 સાથે નાણાંકીય વર્ષ 2023-24ના ચતુર્થ ક્વાર્ટર (ત્રિમાસિક) (જાન્યુઆરી-માર્ચ) માટેના નાણાંકીય પરિણામોની પણ ઘોષણા કરી હતી. જેમાં અલાયદુ ચોખ્ખુ વેચાણ FY 24માં 4% વધ્યુ. અલાયદુ વેચાણ વોલ્યુમ FY 24માં 1% વધ્યુ.  કંપનીએ Q3FY24ના 79% વિરુદ્ધ Q4FY24માં 89% ક્ષમતા ઉપયોગિતા હાંસલ કરી છે. કંપનીના…

Read More

Hindalco Q4 નફો 31% વધી રૂ. 3,174 કરોડ

અમદાવાદ, 24 મેઃ હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝે માર્ચ ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 31.6 ટકાનો વધારો નોંધાવવા સાથે રૂ. 3174 કરોડ નોંધાવ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં નફો રૂ. 2,411 કરોડ હતો. કંપનીની ઓપરેશન્સમાંથી સ્ટેન્ડઅલોન આવક રૂ. 55,994 કરોડની સપાટીએ રહી હતી. હિન્દાલ્કોએ નાણાકીય વર્ષ 24 ના Q4 માં રૂ. 5,818 કરોડની સામે રૂ. 7,201 કરોડનો…

Read More

MF AUMમાં વ્યક્તિગત રોકાણકારોનું યોગદાન 5 વર્ષમાં 145% વધ્યું

અમદાવાદ, 24 મેઃ Cafemutualનું AMFI ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે MF AUM માં વ્યક્તિગત રોકાણકારોનું યોગદાન 2019માં 58%  હતું તે વધીને 2024માં 63% થયું છે. વ્યક્તિગત AUM રૂ. 2019માં 13.81 લાખ કરોડથી વધીને 2024માં રૂ. 33.87 લાખ કરોડ નોંધાઇ છે. જે 5 વર્ષમાં 145%નો વધારો દર્શાવે છે. વ્યક્તિગત રોકાણકારોમાં, છૂટક રોકાણકારોની AUM વધીને રૂ. 2019માં…

Read More

MF ઉદ્યોગે 4.50 કરોડ રોકાણકારોનો માઈલસ્ટોન પાર કર્યો

અમદાવાદ, 24 મેઃ રૂ. 20,000 કરોડના ગ્રોસ SIP નાણાપ્રવાહને પાર કર્યા પછી, MF ઉદ્યોગે રોકાણકારોની કુલ સંખ્યાના સંદર્ભમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તાજેતરના ઉદ્યોગના ડેટા દર્શાવે છે કે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે 4.50 કરોડના રોકાણકારોના માઇલસ્ટોનને પાર કર્યા છે. અનન્ય રોકાણકારોની કુલ સંખ્યા માર્ચ-2024માં 4.46 કરોડથી વધીને એપ્રિલ-2024માં 4.53 કરોડ થઈ છે. એકંદરે, રૂ.57…

Read More

બીકન ટ્રસ્ટીશીપનો IPO 28 મેએ ખુલશે, પ્રાઇઝબેન્ડ રૂ. 57-60

અમદાવાદ, 23 મે: ડિબેન્ચર ટ્રસ્ટી બીકન ટ્રસ્ટીશીપ લિમિટેડનો આઇપીઓ તા. 28 મેએ ખૂલી રહ્યો છે. ઇશ્યૂ તા. 30 મેએ બંધ થશે. આઇપીઓની શેરદીઠ પ્રાઇસબેન્ડ રૂ. 57-60 રાખવામાં આવી છે.  એન્કર પોર્શન 27 મેએ ખૂલશે. કંપની એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે. લોટ સાઇટ 2,000 ઇક્વિટી શેર્સનો રહેશે. આઇપીઓમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ…

Read More