HDFC મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી200 મોમેન્ટમ 30 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યુ
મુંબઈ, 13ફેબ્રુઆરી: એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ (એચડીએફસી એમએફ)ના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે એચડીએફસી નિફ્ટી200 મોમેન્ટમ 30 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. એનએફઓ 9 ફેબ્રુઆરીએ ખૂલશે અને 23 ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થશે. આ એક ઓપન-એન્ડેડ સ્કીમ છે જેનો લક્ષ્યાંક નિફ્ટી200 મોમેન્ટમ 30 ઇન્ડેક્સને અનુસરવાનો છે. નિફ્ટી200 મોમેન્ટમ 30 ઇન્ડેક્સ નિફ્ટી 200માંથી…
