બ્રોકર્સ ચોઇસઃ Nykaa, કલ્યાણ જ્વેલર્સ, TCS, ડાબર, ટાઇટન

અમદાવાદ, 9 ઓક્ટોબર બેંક બરોડા /MS: બેંક પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 235 (પોઝિટિવ) ડાબર /MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 600. (પોઝિટિવ) Nykaa / MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 173. (પોઝિટિવ) Citi/ Nykaa: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 170….

Read More

માર્કેટ લેન્સઃ પહેલી 15 મિનિટ માર્કેટ સેન્ટિમેન્ટ ભારે વોલેટાઇલ રહેવાની દહેશતઃ નિફ્ટી સપોર્ટ 19603- 19553, રેઝિસ્ટન્સ 10690- 19726

અમદાવાદ, 9 ઓક્ટોબરઃ ઇઝરાયલ- હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે વૈશ્વિક શેરબજારોની સ્થિતિ ડામાડોળ બની શકે છે. તેને ધ્યાનમાં રાખી તમામ ટેકનિકલ- ફન્ડામેન્ટલ્સ સાઇડમાં રાખી રોકાણકારો અને ટ્રેડર્સે સેન્ટિમેન્ટલ ટ્રેન્ડ જોઇ પારખીને પછી જ સ્ટોપલોસ આધારીત ટ્રેડ- બાય – સેલ કરવાની ખાસ સલાહ છે. નિફ્ટી-50 એ તેની 19250 પોઇન્ટની રોક બોટમને જાળવી રાખવા સાથે…

Read More

NIFTYમાં 19250 પોઇન્ટનું રોક બોટમ અકબંધ રહેતાં 2023 અંત સુધીમાં 20222 ક્રોસની શક્યતા

સેન્સેક્સમાં શોર્ટટર્મ રેન્જ 64700-68000 પોઇન્ટની રહે તેવી શક્યતા NIFTY માટે શોર્ટટર્મ રેન્જ 19200-20200 પોઇન્ટની રહે તેવી શક્યતા અમદાવાદ, 7 ઓક્ટોબર: 19250ના સપોર્ટ લેવલ સુધી ઘટ્યા વગર 19300થી જ પાછો ફરી NIFTY શુક્રવારે 19653.50 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં મિડટર્મ કરેક્શન વેવ પૂર્ણ થયું છે. ખાસ કરીને રિઝર્વ બેન્કે રેટ કટ…

Read More

TCS ફરી એકવાર કરશે શેર બાયબેક, 11 ઓક્ટોબરે મિટિંગ

નવી દિલ્હી, 6 ઓક્ટોબરઃ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ 11 ઓક્ટોબરે યોજાનારી તેની એજીએમમાં ​​ઇક્વિટી શેરના બાયબેક (TCS Share buyback) અંગે વિચારણા કરશે. આ નિર્ણય TCS બોર્ડ 11 ઓક્ટોબર, 2023ના રોજ ત્રિમાસિક પરિણામો માટે યોજાનારી બેઠકમાં લેવામાં આવી શકે છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. બાયબેકની જાહેરાત પહેલા, TCSનો શેર NSE પર લગભગ 1 ટકા વધીને રૂ….

Read More

RBIએ વ્યાજદરો 6.5 ટકાના સ્તરે જાળવ્યા, Sensex-Niftyમાં સુધારો, જાણો MPC બેઠકની મહત્વની વિગતો

અમદાવાદ, 6 ઓક્ટોબરઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ શુક્રવારે સર્વસંમતિથી રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય જારી કર્યો છે. જેમાં છમાંથી પાંચ એમપીસી મેમ્બર્સે વ્યાજદર જાળવી રાખવા સમર્થન આપ્યુ હતું. આરબીઆઈ દ્વારા વ્યાજદરો જાળવી રાખવા અને આર્થિક ગ્રોથની ગાડી પાટા પર હોવાના આરબીઆઈના વિશ્વાસને પગલે આજે શેરબજારોમાં…

Read More

બ્રોકર્સ ચોઇસઃ કોન્કોર્ડ બાયો, બજાજ ફાઇ., ટાટા મોટર્સ, ગોદરેજCP, ટાટાસ્ટીલ, હિન્દાલકો, કોલ ઇન્ડિયા

અમદાવાદ, 6 ઓક્ટોબર કોનકોર્ડ બાયો /જેફરી: કંપની પર ખરીદી શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ 1260 (પોઝિટિવ) બજાજ ફાઇનાન્સ / જેફરીઝ: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 8830. (પોઝિટિવ) ટાટા મોટર્સ /નોમુરા: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 786 (પોઝિટિવ) ટાટા મોટર્સ / MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19496- 19447, રેઝિસ્ટન્સ 19586- 19626, ઇન્ટ્રા-ડે વોચઃ SBI કાર્ડ, બર્જર પેઇન્ટ

અમદાવાદ, 6 ઓક્ટોબરઃ 19600 પોઇન્ટની સપાટીથી નીચે ઉતર્યા બાદ ઓવરસોલ્ડ ઝોનમાં રહેલા નિફ્ટીએ રાહત રેલીના નામે સુધારાની ચાલ નોંધાવી છે. શુક્રવારે આરબીઆઇની ક્રેડિટ પોલિસી કેવો શકરવાર લાવે છે તેની ઉપર માર્કેટની ચાલનો આધાર રહેશે. હાલના તબક્કે નિફ્ટી માટે 19350- 19250 મહત્વની ટેકાની સપાટીઓ ધ્યાનમાં રાખવી અને સ્ટોપલોસ સાથે રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝનો…

Read More

Plaza Wires Limitedનો આઈપીઓ ચાલુ કેલેન્ડર વર્ષનો સૌથી લોકપ્રિય રહ્યો, કુલ 161 ગણો સબ્સ્ક્રાઈબ્ડ

પ્લાઝા વાયર્સ આઈપીઓ સબ્સ્ક્રિપ્શન કેટેગરી સબ્સ્ક્રિપ્શન (times) QIB 42.84 NII 388.07 Retail 374.73 Total 160.96 અમદાવાદ, 5 ઓક્ટોબરઃ Plaza Ltd.નો આઈપીઓ અંતિમ દિવસે 160.59 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે ચાલુ કેલેન્ડર વર્ષનો સૌથી વધુ ડિમાન્ડિંગ આઈપીઓ રહ્યો છે. પ્લાઝા વાયર્સના કુલ રૂ. 71.28 કરોડના આઈપીઓ માટે એનઆઈઆઈ અને રિટેલ રોકાણકારોએ સૌથી વધુ રૂચિ દર્શાવી છે. એનઆઈઆઈ પોર્શન…

Read More