સેન્સેક્સે 4 દિવસમાં 1982 પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યોઃ નિફ્ટી 16500 ક્રોસ

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ધીરે ધીરે વેલ્યૂ બાઇંગનું સેન્સેક્સ પેકની 30માંથી 22 સ્ક્રીપ્સમાં સુધારો, આઇટી- બેન્કિંગ અગ્રેસર રહ્યાં FPIની બુધવારે 1781 કરોડની નેટ ખરીદી, DIIની 230 કરોડની નેટ વેચવાલી ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા દિવસે સુધારાની હેટ્રીક સાથે સેન્સેક્સ- નિફ્ટી બન્ને મહત્વની રેઝિસ્ટન્સ અને સાયકોલોજિકલ સપાટીઓ ક્રોસ કરવામાં સફળ રહ્યા છે. વૈશ્વિક શેરબજારોમાં પણ…

Read More

ડોલર સામે રૂપિયો ઇન્ટ્રા-ડે 80: 17 પૈસા તૂટી 79.98 બંધ

સેન્સેક્સ 760 પોઇન્ટ ઉછળી 54500 ક્રોસ, નિફ્ટીએ 16250ની રેઝિસ્ટન્સ ક્રોસ ભારતીય શેરબજારમાં સુધારો ધીરે ધીરે મક્કમ બનવા સાથે તેજી તરફી ટ્રેન્ડની શરૂઆત થઇ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં મજબૂતી, ક્રૂડઓઇલમાં ઘટાડો, દેશમાં ઉત્તમ ચોમાસું અને ખેડૂતોની આવકમાં 1.3-1.7 ગણી વૃદ્ધિના સથવારે સેન્સેક્સ 760.37 પોઇન્ટ ઉછળ્યો હતો. વૈશ્વિક વલણોને કારણે મજબૂત ખરીદીને પગલે…

Read More

સેન્સેક્સમાં 764 પોઇન્ટનો સાપ્તાહિક ઘટાડો, નિફ્ટી ફરી 16000 ક્રોસ

ઓટો, એફએમસીજી, કેપિટલ ગુડ્સ ગૂંજ્યાં, અંડરટોન સુધારા તરફી સાપ્તાહિક ધોરણે જોઇએ તો બીએસઇ સેન્સેક્સે 764 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો છે. પરંતુ શુક્રવારના સુધારામાં સેન્સેક્સે 344.63 પોઇન્ટના સુધારા સાથે 53760.78 પોઇન્ટનું મથાળું નોંધાવ્યું છે. તો નિફ્ટીએ પણ 16000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી વટાવીને સંકેત આપ્યો છે કે માર્કેટનો અંડરટોન સુધારા તરફી રહ્યો છે. નિફ્ટી 110.55 પોઇન્ટના સુધારા સાથે…

Read More

આઈટીસીની Mcapની દ્રષ્ટિએ ફરી ટોપ-10 ક્લબમાં એન્ટ્રી

જાન્યુઆરી-22ની શરૂઆતમાં રૂ. 218ના મથાળે ખુલી ફેબ્રુઆરીમાં રૂ. 207નું બોટમ બનાવી સતત સુધારાની ચાલમાં જુલાઇ-22માં એકવાર રૂ. 296.95ની ટોચ નોંધાવ્યા બાદ ગુરુવારે રૂ. 290.75 બંધ રહ્યો હતો અમદાવાદઃ ટોચની એફએમસીજી કંપની ITCનો શેર ફેબ્રુઆરી,2022ના છેલ્લા અઠવાડિયાથી સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા સાડા ચાર મહિનાની તેજીમાં આઈટીસી ફરી એકવાર માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોપ-10 કંપનીમાં સામેલ થઈ છે….

Read More

લેમન ટ્રીઃ મજબૂત કામગીરી હેઠળ નવી ઊંચાઇ સર કરવા સજ્જ

LEMONTRE છેલ્લો બંધ 66 ટાર્ગેટ 86 ભલામણઃ ખરીદો સ્થાનિક હોસ્પિટાલિટી ઉદ્યોગ અને અપેક્ષિત અપસાયકલની સ્થિતિ કંઇક આવી છે. ~86% LEMONTRE રૂમ બિઝનેસ ડેસ્ટિનેશનમાં સ્થિત છે જે છે વ્યવસાયિક મુસાફરીમાં પુનરુત્થાન દ્વારા વ્યવસાયમાં મજબૂત પુનઃપ્રાપ્તિની સાક્ષી બનવા સજ્જ છે. રોગચાળો ફાટી નીકળ્યો તે પહેલા હોટેલોનું રિનોવેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઉચ્ચ ARR બજારો વૃદ્ધિને આગળ વધારશે….

Read More

MARKET MONITOR: NIFTY ABOVE 16000 POINTS

2 દિવસમાં સેન્સેક્સે 1188ની રાહત રેલી નોંધાવી, નિફ્ટી 16000 સાયકોલોજિકલ ક્રોસ શુક્રવારે પણ નિફ્ટી 15850- 16000 પોઇન્ટ ઉપર આપે તે આગેકૂચ માટે જરૂરી વોલેટિલિટી ઇન્ડિયા ઇન્ડેક્સ 20ની સપાટી નીચે જવા સાથે માર્કેટમાંથી વોલેટિલિટી હળવી થતાં બુલ ઓપરેટર્સ માટે રાહતની સ્થિતિ સર્જાઇ છે. લોકલ તેમજ ગ્લોબલ સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી છે. તેના કારણે વૈશ્વિક…

Read More

FPI સહિત તમામ વર્ગની નેટ ખરીદી…..!!!! છતાં 631 પોઇન્ટનો સુધારો ધોઇ સેન્સેક્સ વધ્યા મથાળેથી 732 પોઇન્ટ ધોવાયો

નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 16000 ક્રોસ કરી પરંતુ 15800ની નીચે ઉતરી ગયો સેન્સેક્સ- નિફ્ટી સિવાય સેક્ટોરલ્સમાં 0.50%થી નીચી વોલેટિલિટી સુધારા માટે સો કારણો પણ ઓછા પડે અને મંદી માટે નાનકડી અફવા પણ મોંઘી પડે એ શેરબજારની ચાલ… મંગળવારે સેન્સેક્સ સવારે 116 પોઇન્ટના ગેપઅપ સાથે ખુલી ઉપરમાં 631 પોઇન્ટના ઉછાળા સાથે 53866 પોઇન્ટની સપાટીએ સ્પર્શી ગયો હતો. પરંતુ…

Read More

TCSના પરીણામ અને ITCની જાહેરાત ઉપર માર્કેટને મોટો મદાર

8 જુલાઇના રોજ ટીસીએસના પરીણામ સાથે જૂન-22ના અંતે પૂરાં થયેલા બીજાં ક્વાર્ટર માટેના પરીણામોની મોસમ શરૂ થઇ રહી છે. બજાર હાલમાં જે રીતે વોલેટિલિટી વચ્ચે અથડાઇ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખતાં બજાર નિષ્ણાતો અને ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ એવો આશાવાદ સેવી રહ્યા છે કે, શુક્રવારે ટીસીએસના પરીણામો માર્કેટની ભાવિ ચાલ માટે મહત્વનો ભાગ ભજવી શકે છે. તે…

Read More