LICનો મેગા આઈપીઓ પાછો ઠેલાય તેવી દહેશત

યુક્રેન અને રશિયા યુદ્ધની વણસી રહેલી સ્થિતિને ધ્યાનમાં લેતાં એલઆઈસીનો આઈપીઓ પાછો ઠેલવાઈ શકે છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણે મીડિયા ઈન્ટરવ્યુમાં આ અંગે જણાવ્યુ હતું કે, વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય રોકાણકારોના હિતને ધ્યાનમાં લેતાં એલઆઈસીના આઈપીઓ વિશે પુન: વિચારણા કરીશું. ઉલ્લેખનીય છે કે, એલઆઈસીનો ડ્રાફ્ટ હાલ અંડર પ્રોસેસમાં છે. સેબીની મહોર લાગવાની બાકી છે. પ્રાઈમરી…

Read More

World Markets: રોકાણકારોની નજર યુક્રેનના સંઘર્ષ ઉપર, વોલ સ્ટ્રીટમાં વેચવાલીનું દબાણ

ડાઉજોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 0.68% ઘટીને 34,079.18 પોઈન્ટ બંધ S&P 500 0.72% ઘટીને 4,348.87 પર બંધ  નાસ્ડેક કમ્પોઝિટ 1.23% ઘટીને 13,548.0 યુક્રેનમાં વધતા તણાવ અને સંભવિત રશિયન આક્રમણની યુ.એસ.ની ચેતવણીએ રોકાણકારોને લાંબા સપ્તાહના અંત સુધી જોખમી અસ્કયામતો ડમ્પ કરવા માટે પ્રોત્સાહિત કર્યા પછી શુક્રવારે વોલ સ્ટ્રીટમાં ઘટાડો નોંધાયો હતો. એપલ, એમેઝોન અને માઈક્રોસોફ્ટ સહિતના ઉચ્ચ વૃદ્ધિ…

Read More

Stock Market Weekly Review સળંગ 3 દિવસની વોલેટિલિટીથી સામાન્ય રોકાણકારોમાં ગભરાટ

નિફ્ટી માટે 17200 મહત્વની ટેકાની સપાટી સોમવાર માટે 17500 મહત્વની રેઝિસ્ટન્સ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના નગારા વાગી રહ્યા છે. તેના પગલે વૈશ્વિક તેમજ ભારતીય શેરબજારોમાં સળંગ ત્રણ દિવસની બે તરફી તોફાની ચાલ જોવા મળી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 ઇન્ડેક્સ 17300 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવવામાં સફળ રહ્યો છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક સંખ્યાબંધ બ્લૂચીપ…

Read More