વેલ્યૂ બાઇંગના ટેકે સેન્સેક્સ 412 પોઇન્ટ વધ્યો

નિફ્ટીએ 17700ની ટેકનિકલી ટેકાની તેમજ સાયકોલોજિકલ સપાટી કુદાવી સેન્સેક્સ 412.23 પોઈન્ટ વધીને 59447.18 બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 144.80 પોઈન્ટના સુધારા સાથે 17700ની સપાટી કુદાવી 17784.35 પર રહ્યો છે. રોકાણકારોની મૂડી સરેરાશ ત્રણ લાખ કરોડ વધીને રૂ.274.11 લાખ કરોડની સપાટી પર પહોંચી છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં પણ રિકવરી રહી છે. ભારતીય શેરબજારમાં ત્રણ…

Read More

ITC ટાર્ગેટઃ450, રૂચી સોયા 30 ટકા પ્રિમિયમે લિસ્ટેડઃ 1000 ટાર્ગેટ

2022 દરમિયાન આઇટીસીને બોનસ કેન્ડિડેટ ગણાવતાં ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ આઇટીસીનો શેર શુક્રવારે 4.7 ટકાના ઉછાળા સાથે વર્ષની નવી ટોચે પહોંચ્યો છે. શેર રૂ. 268.85ની ગત વર્ષની ટોચે સ્પર્શી ગયો છે. અગાઉ તા. 18 ઓક્ટોબર- 2021ના રોજ શેરમાં રૂ. 265.30ની મહત્તમ સપાટી જોવા મળી હતી. છેલ્લા 5 દિવસમાં 6.06 ટકાનો વધારો થયો છે. જ્યારે છેલ્લા એક મહિનામાં…

Read More

સેન્સેક્સ 59000 નજીક, 3 દિવસમાં 1577 પોઇન્ટ તૂટ્યો,

શુક્રવારે સુસ્તી બાદ RBI બેઠક ઉપર નજર રહેશે કોર્પોરેટ કંપનીઓના પરિણામ દબાણ હેઠળ રહેશે FIIની આક્રમક 5010 કરોડની વેચવાલી ડોલર સામે રૂપિયો વધુ 11 પૈસા ઘટ્યો સેન્સેક્સ ગુરુવારે સતત ત્રીજા દિવસે વધુ 575.46 પોઇન્ટ ઘટી ફરી 59000 પોઇન્ટની નજીક 59034.95 બંધ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં 1577 પોઇન્ટ ઘટી ચૂક્યો છે. જ્યારે નિફ્ટી 414 પોઇન્ટ…

Read More

નિષ્ણાતોની આગાહી એપ્રિલ ફુલઃ ઉમા એક્સપોર્ટ્સનું 18 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ

2022-23નો પ્રારંભ સેકન્ડરી માર્કેટમાં મંદીના ટોને પણ પ્રાઇમરી માર્કેટમાં તેજીનો માહોલ રૂચિ સોયાનું લિસ્ટિંગ શુક્રવારે થશે, ગુરુવારના બંધ ભાવ સામે 50 ટકાએ લિસ્ટિંગનો આશાવાદ નવા નાણાકીય વર્ષનો પ્રારંભ શેરબજારોમાં મંદીના ટોને થયો છે. પરંતુ પ્રાઇમરી માર્કેટમાં તા. 1 એપ્રિલે લિસ્ટેડ થયેલા ઉમા એક્સપોર્ટે નિષ્ણાતોની આગાહીને એપ્રિલ ફુલ બનાવવા સાથે 18 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવતાં રોકાણકારોમાં…

Read More

9 માસથી એફપીઆઇની વેચવાલીઃ 1.4 લાખ કરોડના શેર્સ વેચ્યા

માર્ચ-22ના નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 1.4 લાખ કરોડનો માલ ફુંક્યો માર્કેટ સેન્ટિમેન્ટ માટે મહત્વનું પરીબળ ગણાતી એફપીઆઇ નેગેટિવ જિયો- પોલિટિકલ ક્રાઇસિસ, કોરોના અને સાવચેતી મુખ્ય વિલન ફેડ દ્રારા વ્યાજદરમાં વધારાની જાહેરાતની પણ અસર જોવા મળી ભારતીય શેર બજારોમાંથી વિદેશી રોકાણકારોએ 2020-21માં કુલ 2.7 લાખ કરોડનું રોકાણ કર્યા બાદ ગત નાણાકીય વર્ષમાં કુલ 1.4 લાખ કરોડની…

Read More

મોતીલાલ ઓસવાલ ફાઇ.ની દ્રષ્ટિએ શેરબજારની ચાલ

કોવિડ પ્રતિબંધ હટતાં ટ્રાવેલ, એન્ટરટેઇન્મેન્ટ શેર્સમાં આકર્ષણ વધશે આ સેક્ટર્સ ઉપર રાખો નજરઃ ટૂર્સ, ટ્રાવેલ્સ, પર્યટન અને હોસ્પિટાલિટી નવાં બનાવ ઉપર નજરઃ પીવીઆર અને આઈનોક્સ મર્જરથી મલ્ટિપ્લેક્સ શેરોમાં રસ વધ્યો ઇક્વિટી બજારોમાં આજે થોડી મોડી ખરીદી જોવા મળી હતી. બે વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થયા બાદ સેન્ટિમેન્ટમાં થોડો સુધારો જોવા મળ્યો છે. આરબીઆઇ…

Read More

રૂચી- ઉમા આઇપીઓ ડિટેઇલ

રૂચી સોયા છેલ્લા દિવસે 3.6 ગણો ભરાયો રૂચી સોયાનો એફપીઓ છેલ્લા દિવસે કુલ 3.60 ગણો ભરાયો હોવાનું બીએસઇના સાંજે પાંચ વાગ્યા સુધીના ડેટાના આધારે જોવા મળ્યું છે. ક્યૂઆઇબી 2.20 ગણો અને એનઆરઆઇ 11.75 ગણો ભરાયો હતો. સામે રિટેલ રોકાણકારો તરફથી સાવ નબળો પ્રતિસાદ મળવા સાથે રિટેલ પોર્શન માંડ 0.90 ગણો જ ભરાયો હતો. રૂ. 4300…

Read More

સેન્સેક્સમાં 231 પોઇન્ટની રાહત રેલી, નિફ્ટી 17200 ક્રોસ

સેન્સેક્સ પેકની 20 સ્ક્રીપ્સમાં સુધારા સામે 10 સ્ક્રીપ્સમાં ઘટાડો કુલ ટ્રેડેડ 3664 પૈકી 1177 સ્ક્રીપ્સમાં સુધારો, 2334માં ઘટાડો 21 સ્ક્રીપ્સમાં તેજીની અને 5 સ્ક્રીપ્સમા મંદીની સર્કીટ નોંધાઇ 161 સ્ક્રીપ્સમાં વર્ષની ટોચની અને 87 સ્ક્રીપ્સમાં વર્ષની બોટમ ભારતીય શેરબજારોમાં નાણાકીય વર્ષ 2021-22 સમાપ્તિ તરફ ધસી રહ્યું છે. તેમ તેમ માર્કેટના ખેલાડીઓમાં સેન્સેક્સ, નિફ્ટી તેમજ વિવિધ સેક્ટોરલ્સમાં…

Read More