સમાચારમાં સ્ટોકઃ હીરો મોટોકોર્પ, PNB, બંધન બેન્ક, RBL બેન્ક, સ્ટ્રાઇડ ફાર્મા
અમદાવાદ, 5 ઓક્ટોબર હેલ્થકેર ગ્લોબલ: કંપનીએ ઈન્દોરમાં SRJ CBCC કેન્સર હોસ્પિટલના વ્યૂહાત્મક સંપાદનની જાહેરાત કરી છે. (પોઝિટિવ) સ્ટ્રાઈડ્સ ફાર્મા: કંપનીને USFDA તરફથી ઈફેવિરેન્ઝ, એમટ્રિસીટાબિન અને ટેનોફોવિર ડિસોપ્રોક્સિલ ફ્યુમ્યુરેટ ટેબ્લેટ માટે મંજૂરી મળી છે. (પોઝિટિવ) Hero MotoCorp: કંપનીએ તેની નવી લોન્ચ કરેલી ફ્લેગશિપ મોટરસાઈકલ, Karizma XMR માટે 13,688 બુકિંગ પ્રાપ્ત કર્યાContinue Reading


