5 વર્ષમાં 250 કરોડની સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યામાં 58%નો વધારો થશે
5 વર્ષમાં 250 કરોડની સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યામાં 58%નો વધારો થશે ભારતમાં સુપર રિચ પર્સનની સંખ્યા ઝડપથી થઇ રહેલો વધારોઃ નાઇટ ફ્રેન્કનો અહેવાલ અમદાવાદ 18 મેઃ ભારતમાં અબજોપતિઓની દ્રષ્ટિએ ત્રીજો સૌથી મોટો દેશ સુપર રિચ (UHNI) ઝડપથી વધી રહ્યો છે. પાંચ વર્ષમાં દેશમાં 3 કરોડ ડોલર (રૂ. 247 કરોડ)થી વધુની સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યા 58.4%…
