સ્વાન એનર્જી; આવક બમણી વધી રૂ.804 કરોડ, નફો રૂ. 143 કરોડ
મુંબઈ, 16 ઓગસ્ટ: સ્વાન એનર્જીએ નાણાંકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે રૂ. 142.9 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જેની સામે જૂન 2022ના રોજ પૂરા થતા સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 49.50 કરોડની ચોખ્ખી ખોટ હતી. કામગીરીમાંથી આવક રૂ. 804.30 કરોડ હતી જે વાર્ષિક ધોરણે 209%ની વૃદ્ધિ દર્શાવે છે, જેની સામે નાણાંકીય વર્ષ 2022-23ના પહેલા…
