ઓક્ટોબરમાં લિસ્ટેડ 7માંથી 4 IPO ડિસ્કાઉન્ટમાં: સ્વીગીમાં શું કરશો… ?
અમદાવાદ, 1 નવેમ્બરઃ ઓક્ટોબર મહિનામાં મેઇનબોર્ડ ખાતે લિસ્ટેડ સાત પૈકી ચાર આઇપીઓમાં નેગેટિવ રિટર્ન છૂટી રહ્યું છે. ખાસ કરીને નામ બડે ઔર દર્શન ખોટે જેવો ઘાટ હ્યુન્ડાઇ મોટર્સમાં થયો છે. જે આઇપીઓ ઉપર રિટેલ રોકાણકારો દાવ લગાડવાના હતા તેમાં જ દશેરા સોરી લિસ્ટિંગના દિવસથી અત્યારસુધીમાં ઘોડું દોડ્યું જ નહિં. સતત ઘટી રહેલા આ આઇપીઓના છાંટા…
