ટાટા એસેટ મેનેમેજન્ટે ટાટા ઈન્ડિયા ઇનોવેશન ફંડ લોન્ચ કર્યું
2024-11-10
મુંબઈ, 11 નવેમ્બર: ટાટા એસેટ મેનેજમેન્ટે ટાટા ઈન્ડિયા ઇનોવેશન ફંડના લોન્ચિંગની જાહેરાત કરી હતી. આ એનએફઓ 11 નવેમ્બર, 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે.ટાટા ઈન્ડિયા ઇનોવેશન ફંડ વ્યૂહાત્મક રીતે એવી કંપનીઓને લક્ષ્ય બનાવશે જે મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવી ટેક્નોલોજીઓ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આરએન્ડડી)નો લાભ લે તેવાContinue Reading

