હિન્દાલ્કો અને ટેક્સમેકોએ એલ્યુમિનિયમ રેલ વેગન અને કોચ બનાવવા જોડાણ કર્યું
2023-08-11
મુંબઇ, 11 ઓગસ્ટ: એલ્યુમિનિયમ રોલિંગ અને રિસાઇકલિંગ કંપની હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સ્પેશિયલાઇઝ્ડ એન્જિનિયરીંગ કંપની ટેક્સમેકો રેલ એન્ડ એન્જિનિયરીંગ લિમિટેડે વિશ્વસ્તરીય એલ્યુમિનિયમ રેલ વેગન અને કોચ વિકસાવવા અને ઉત્પાદન માટે વ્યૂહાત્મક જોડાણ કર્યું છે. ભારતીય રેલવેએ ફ્રેઇટમાં 45 ટકા બજાર હિસ્સો હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે રોલિંગ સ્ટોકમાં વૃદ્ધિના માધ્યમથી વર્ષContinue Reading

