નાના કરદાતાઓને ફાયદાની વાતઃ આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને રૂ. 5 લાખ થઇ શકે
અમદાવાદ, 19 જૂનઃ સરકાર દેશના જીડીપી વૃદ્ધિને વપરાશમાં વધારો આપવાનું વિચારી રહી છે સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, વ્યક્તિગત આવકવેરાના દરો ઘટાડવાનો એક માર્ગ ગણવામાં આવે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર જુલાઈના મધ્યમાં રજૂ થનારી આગામી બજેટમાં કોઈપણ ટેક્સ વસૂલવામાં આવે તે પહેલાં વ્યક્તિઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. 3 લાખથી વધારીને રૂ. 5…
