અમદાવાદ, 21 માર્ચઃ ફેડ રિઝર્વે આ સપ્તાહે વ્યાજદરમાં વધારાનું કોઇ રિસ્ક ઉઠાવ્યું નથી. સાથે સાતે બેડ બેન્ક્સ ઇશ્યૂમાં પણ આકરાં એક્શન લેવાયા હોવાના આશાવાદ સાથે અમેરીકન શેરબજારોમાં ઘટાડો અટકવા સાથે સુધારાની ચાલ રહી છે. તેની પાછળ વૈશ્વિક શેરબજારો પણ સ્થિર થવા મથી રહ્યા છે. ઘરઆંગણે નિફ્ટીએ સોમવારે નિરસ શરૂઆત બાદContinue Reading

અમદાવાદ, 21 માર્ચઃ શુક્રવારે ભારતીય શેરબજારોમાં “V” શેપ રિકવરી વચ્ચે નિફ્ટીએ 114 પોઇન્ટનો સુધારો નોંધાવવા સાથે 17100 પોઇન્ટની સપાટી ક્રોસ કરી લીધી હતી. સોમવારે માર્કેટમાં બે શક્યતા જોવા મળી શકે છે. એકઃ નિફ્ટીમાં “V” શેપ રિકવરી આવે તો 17256 બીજીઃ “W” શેપ હશે તો 16880ની શક્યતા!! વૈશ્વિક અર્થતંત્ર, શેરબજારો, એફપીઆઇ,Continue Reading

અમદાવાદઃ શૂક્વારે ઓવરસોલ્ડ માર્કેટમાં વેલ્યૂ બાઇંગનો સપોર્ટ રહેતાં સેન્સેક્સમાં 355 પોઈન્ટ્સની રાહત રેલી જોવા મળી હતી. જ્યારે નિફ્ટી 17100ની સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ રહ્યો હતો. BSE સેન્સેક્સ 58,178.94 અને 57,503.90 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 355.06 પોઈન્ટ્સ વધીને 57,989.90 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 17,145.80 અનેContinue Reading

અમદાવાદઃ ગુરુવારે 13 પોઇન્ટના સુધારા છતાં 16900- 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીઓની નીચે બંધ રહેલો નિફ્ટી 16896 પોઇન્ટના લેવલે પણ સૂર તો સાવચેતીનો જ વ્યક્ત કરે છે. માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી છે. ટેકનિકલી ડેઇલી ફોલિંગ ટ્રેન્ડને તોડવા સાથે 16860 પોઇન્ટની 20 માસની ઇએમએ ટેસ્ટ કરી છે. મોટાભાગના ટેકનિકલ ઇન્ડિકેટર્સ હજી પણ નેગેટિવContinue Reading

અમદાવાદઃ અમેરીકન માર્કેટ્સમાં ઘટ્યા મથાળેથી રિકવરી શરૂ થઇ ચૂકી છે. એડોબ જેવી કંપનીઓના ધારણા કરતાં વધુ સારા પરીણામો અને ક્રેડિટ સૂઇસ તરફથી બોરોવિંગના સમાચારોના પગલે ડાઉ જોન્સ 101 પોઇન્ટ સુધર્યો હતો. જોકે, એશિયાઇ બજારોમાં હજી ટેપિડ કન્ડિશન જણાય છે. ઘરઆંગણે ફન્ડામેન્ટલ્સ મજબૂત પરંતુ ફેન્સી વીક થઇ રહી છે. એફપીઆઇની વેચવાલીContinue Reading

અમદાવાદ, 15 માર્ચઃ ભારતીય શેરબજારોમાં આજે સતત પાંચમાં દિવસે પણ માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ રહ્યા હતા. સેન્સેક્સ સવારે 169 પોઇન્ટના ગેપઅપ સાથે ખુલ્યા બાદ એક તબક્કે 573 પોઇન્ટ સુધરી 58269 પોઇન્ટ થઇ ગયો હતો. પરંતુ ધીરે ધીરે સુધારો ધોવાઇ જવા સાથે એક તબક્કે આગલાં બંધની સરખામણીએ 444 પોઇન્ટ ઘટ્યાContinue Reading

અમદાવાદ, 15 માર્ચઃ વર્લ્ડ ઇકોનોમિમાં ચાલી રહેલી ઊઠા-પટક અને વૈશ્વિક શેરબજારોની હેવી કરેક્શનની સ્થિત પાછળ ભારતીય શેરબજારો અને ખાસ કરીને સામાન્ય રોકાણકારો ભેખડે ભરાઇ રહ્યા છે. સોમવારે પણ નિફ્ટીએ એક તબક્કે 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડી નાંખી હતી. જોકે, છેલ્લે 111 પોઇન્ટના ઘટાડા સાથે 17043 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઓવરઓલContinue Reading

અમદાવાદ, 14 માર્ચઃ બીએસઇ SENSEX છેલ્લા ચાર દિવસમાં 2448 પોઇન્ટના કડાકા સાથે 58000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડી નીચામાં 57900 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. તો NIFTY પણ મોટાભાગના ટેકનિકલ સપોર્ટ ગુમાવવા સાથે 17900 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકામાં બેન્ક સંકટના વાદળો વિશ્વભરના શેરબજાર ઉપર છવાયા છે. ભારતીય શેરબજારો પણContinue Reading