સેન્સેક્સે 1439 પોઇન્ટનો માર્યો જમ્પ, ઐતિહાસિક ટોચ નોંધાવતાં મંદી વાળા ઊંઘતા ઝડપાયા

અમદાવાદ, 13 સપ્ટેમ્બર ગુરૂવારે સેન્સેક્સે 1439.55 પોઇન્ટ્સ,1.77%નો જોરદાર જંપ મારી 82962.71 બંધ આપતાં મંદીવાળા ઊંઘતા ઝડપાયા હતા. સેન્સેક્સે 2જી સપ્ટેમ્બરના ઓલ ટાઇમ હાઇ 82725.28થી ઉપર જઇ 83116.19નો નવો રેકોર્ડ સ્થાપી સેન્સેક્સના ઇતિહાસમાં સૌથી ઊંચું બંધ આપ્યું છે. સેન્સેક્સના 30માંથી એક માત્ર નેસ્લે ઇન્ડીયા જ મામૂલી 0.09 ટકા ઘટીને બંધ રહ્યો હતો. બાકીના 29 શેરો પ્લસમાં…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 24381- 24744, રેઝિસ્ટન્સ 25060- 25201

અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ નિફ્ટી 25150 પોઇન્ટના નજીકના અને 25300 પોઇન્ટના મહત્વનારેઝિસ્ટન્સ લેવલને ક્રોસ કરવામાં વારંવાર નિષ્ફળ જઇ રહ્યો છે. સાથે સાથે 24850- 24800ના મહત્વના સપોર્ટને જાળવી પણ રહ્યો છે. જે દર્શાવે છે કે માર્કેટ કોઇ પોઝિટિવ કે નેગેટિવ સમાચારની રાહમાં છે. આ પાર કે પેલે પારમાં હાલના સંજોગો આ પાર અર્થાત્ સુધારાની આગેકૂચને સપોર્ટ કરે…

Read More

MARKET MONITOR FOR 12-9-24

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24915- 24789, રેઝિસ્ટન્સ 251489- 25257

અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ નિફ્ટીએ મંગળવારે 25150 પોઇન્ટના હાયર રેઝિસ્ટન્સ લેવલથી પુલબેક દર્શાવ્યું છે. અને 25000ની નિર્ણાયક સપાટી નજીક બંધ આપ્યું છે. નીચામાં 24900 પોઇન્ટની સપાટી મહત્વની સપોર્ટ તરીકે અને ઉપરમાં 25300 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ તરીકે વર્તી શકે છે. 24900 નીચે હેવી પ્રોફીટ બુકિંગ જોવા મળી શકે તેવું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે….

Read More

MARKET MONITOR FOR 11-9-2024

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

MARKET MONITOR FOR 5-9-24

MARKETLENS: NIFTYમાટે સપોર્ટ 25232-સ25184, રેઝિસ્ટન્સ 25330- 25381, નિફ્ટી 25000 તોડે નહિં ત્યાં સુધી ઝૂકેગા નહિં…

અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ 12 દિવસની અનરાધાર તેજી વચ્ચે ભારતીય શેરબજારો અને રોકાણકારો- ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સ ભિંજાઇ રહ્યા છે. ચોમાસું પણ પૂરબહારમાં જામ્યું છે, ટૂંકમાં મોસમ અને માર્કેટ બન્ને મન મૂકીને વરસી રહ્યા છે. શાણા અને સમજૂઓ તેનો લાભ લઇ રહ્યા છે. સામે પૂર્વ તૈયારી કર્યા સિવાય બેસી રહેલાં મદદની રાહ જોઇ રહ્યા છે. ટેકનિકલ એનાલિસિસ…

Read More