માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24101- 24003, રેઝિસ્ટન્સ 24346- 24492

સ્ટોક્સ ટૂ વોચઃ IPCALAB, PROTEAN, EIEL, MAZDOCK, WABAG, PAYTM, LT, ZOMATO, BHARIAIR, SWIGGY, TATAMOTORS અમદાવાદ, 19 ડિસેમ્બરઃ નિફ્ટીએ બુધવારે નવેમ્બરના 24130 પોઇન્ટના ક્લોઝિંગ નજીક બુધવારે બંધ આપ્યું હતું. સાથે સાથે 24000ની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી મહત્વની ટેકાની સપાટી પણ જાળવી રાખી હતી. જોકે નીચામાં કન્જશન રેન્જ બ્રેક થઇ ચૂકી છે અને ઉપરમાં 24500ની મહત્વની રેઝિસ્ટન્સને ધ્યાનમાં…

Read More