પ્રાઈમરી માર્કેટ એક્શન આ સપ્તાહે રૂ. 8,310 કરોડના 31 IPOનું ઘોડાપૂર
2025-09-22
અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં અત્યાર સુધીના સૌથી વ્યસ્ત સાપ્તાહિક શેડ્યૂલનું સાક્ષી હોય તેવું લાગે છે કારણ કે આસપ્તાહે 22 સપ્ટેમ્બરથી રૂ. 8310 કરોડની ઓફર સાથે 31 IPOનું ઘોડાપૂર જોવા મળશે. આ 31 કંપનીઓ મેઇનબોર્ડ સેગમેન્ટમાં 12 પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 7,354.3 કરોડ સહિત લગભગ રૂ. 8,310 કરોડનું ફંડ એકત્ર કરવાContinue Reading

