Turtlemint Fintech Solutions Limited એ UDRHP-1 ફાઇલ કર્યું

અમદાવાદ, 1 ફેબ્રુઆરી: ટેક-સક્ષમ ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ ટર્ટલમિંટ ફિનટેક સોલ્યુશન્સ લિમિટેડે તેના પ્રસ્તાવિત આઈપીઓ માટે સેબીમાં UDRHP-1 ફાઇલ કર્યું છે. ટર્ટલમિંટ મુખ્યત્વે ભારતમાં ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન ઉદ્યોગમાં કાર્યરત છે. કંપનીનું ટ્રાયડિક પ્લેટફોર્મ ગ્રાહકો, ઇન્શ્યોરન્સ એડવાઇઝર્સ અને ઇન્શ્યોરન્સ કંપનીઓને જોડે છે. 2015માં ટર્ટલમિંટે પોઈન્ટ-ઓફ-સેલ પર્સન (“PoSP”) ડિસ્ટ્રીબ્યુટર મોડેલ અપનાવનાર પ્રથમ કંપની બની હતી અને 30 સપ્ટેમ્બર, 2025 તેમજ…

Read More