એનસીડેક્સ ખાતે ઇસબગુલ સીડનાં વાયદાનો પ્રારંભ
ઇસબગુલ સીડ વાયદાનું ટ્રેડિંગ યુનિટ ત્રણ ટન અને ડિલીવરી યુનિટ ત્રણ ટન ઇસબગુલ સીડના વાયદાનું ડિલીવરી સેન્ટર ઉંઝા રાખવામાં આવ્યું મુંબઇ, ૧૯ એપ્રિલ: અગ્રણી કોમોડિટી એક્સચેન્જ નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (એનસીડેક્સ) ખાતે ૧૯ એપ્રિલ-૨૦૨૩થી ઇસબગુલ સીડનાં વાયદાનો પ્રારંભ થયો છે. શરૂઆતમાં મે-૨૩ થી ઓગસ્ટ-૨૩ એમ ચાર મહિનાનાં વાયદા કારોબાર માટે ઉપલબ્ધ થશે. આગળ જતાં…
