યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ ઓસ્ટ્રેલિયાએ ભારતના ગિફ્ટ સિટીમાં કેમ્પસનો પ્રારંભ કર્યો
એમ્બેસેડર એડમ ગિલક્રિસ્ટ સાથે ઈન્ડિયા આઈડેન્ટિટી રજૂ કરી ભારતમાં પ્રથમ વર્ષે 500થી વધુ વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં એજ્યુકેશન મેળવી શકશે ઓસ્ટ્રેલિયા, દુબઇ, મલેશિયા કે હોંગકોંગ ખાતેના UOW કેમ્પસમાં અભ્યાસનો વિકલ્પ મળશે અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ (UOW) ઓસ્ટ્રેલિયાએ આજે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ગાંધીનગર ખાતે તેની UOW ઈન્ડિયા આઈડેન્ટિટી લોન્ચ કરી હતી, જે…
