વેદાંતાનું દેવું ડિમર્જ કંપનીઓમાં સંપત્તિના ગુણોત્તરમાં ફાળવવામાં આવશે

મુંબઇ, 29 માર્ચઃ માઈનિંગ કંપની વેદાંતા તેના એલ્યુમિનિયમ સહિત મુખ્ય વ્યવસાયોના ડિમર્જર પ્રક્રિયા માટે આગળ વધી રહી છે. જેને અલગ લિસ્ટેડ કંપનીઓ તરીકે જાહેર કરી ગ્રુપનું દેવુ ડિમર્જ કંપનીઓની સંપત્તિના ગુણોત્તરમાં ફાળવવામાં આવશે તેવું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. વેદાંતા આ મામલે તેના લેણદારો સાથે જોડાણના એડવાન્સ તબક્કામાં છે, અને પ્રક્રિયા સરળતાથી આગળ વધી રહી હોવાનું…

Read More

Vedanta Resources ગ્લોબલ પ્રાઈવેટ ક્રેડિટ લેન્ડર્સ પાસેથી 1.25 અબજ ડોલરની લોન લેશે

અમદાવાદ, 14 ડિસેમ્બરઃ વેદાંતા રિસોર્સિસે ગ્લોબલ પ્રાઈવેટ ક્રેડિટ ધિરાણકર્તાઓ પાસેથી $1.25 અબજની લોન એકત્ર કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે ધિરાણકર્તાઓના નામ જાહેર કર્યા વિના પ્રતિષ્ઠિત નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન એકત્ર કરવામાં આવી હતી. વેદાંતા લિ.ના શેર આજે 0.63 ટકા સુધારા સાથે 254.80ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. વેદાંતા ગ્રૂપની હોલ્ડિંગ કંપની વેદાંતા રિસોર્સિસ લિમિટેડ…

Read More