Skip to content
September 30, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

Business
Entertainment
2035 સુધીમાં 10 કરોડથી વધુ ભારતીય રોકાણકારો લાંબા ગાળાના રોકાણનો અભિગમ અપનાવશે 01
September 30, 2026September 30, 2026
02
Business
Entertainment
Pre- Market Commentary: Nifty: sustained move above 23,100 could signal a pause in the ongoing correction
03
પર્સનલ ફાઇનાન્સ
Runwal Enterprises IPO Subscribed 2.50 Times on Final Day; NII Portion Leads at 3.94 Times
04
Business
Entertainment
Market Closing Commentary: NIFTY 22569ની બોટમને સ્પર્શી 22716 પોઇન્ટ બંધ
05
Business
ઈકોનોમી
UPITS 2026 Sets New Trade Benchmarks; FIEO’s RBSM Drives 13,500 B2B Meetings, ₹6,500 Crore MoUs
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • Hindustan Zincએ શેરદીઠ રૂ. 6 પેટે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું, શેર 2 ટકા ઉછળ્યો
  • શેર બજાર

Hindustan Zincએ શેરદીઠ રૂ. 6 પેટે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું, શેર 2 ટકા ઉછળ્યો

businessgujaratDecember 6, 2023December 6, 202301 mins

અમદાવાદ, 6 ડિસેમ્બરઃ હિન્દુસ્તાન ઝિંકે ચાલુ નાણાકીય વર્ષનું બીજું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપની શેરદીઠ રૂ. 6 પેટે ડિવિડન્ડ આપશે. જે નાણાકીય વર્ષ 2023-24 માટે રૂ. 2535.19 કરોડની રકમ પ્રતિ શેર રૂ. 2ની ફેસ વેલ્યુ પર 300 ટકા ડિવિડન્ડ દર્શાવે છે.

હિન્દુસ્તાન ઝિંકે 6 ડિસેમ્બરે ચાલુ નાણાકીય વર્ષ માટે શેર દીઠ રૂ. 6ના બીજા વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી હતી. જેની રેકોર્ડ તારીખ 14 ડિસેમ્બર, 2023 નિર્ધારિત કરવામાં આવી છે. અગાઉ જુલાઈમાં તેણે રૂ. 7ના પ્રથમ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

રેકોર્ડ તારીખનો અર્થ એ છે કે જે શેરધારકો તે ચોક્કસ તારીખે કંપનીના શેર ધરાવે છે તેઓ ડિવિડન્ડ ચૂકવણી માટે પાત્ર હશે.

હિંદુસ્તાન ઝિંકે એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “બોર્ડે નાણાકીય વર્ષ 2023-24 માટે શેર દીઠ રૂ. 6 ના બીજા વચગાળાના ડિવિડન્ડ માટે રૂ. 2535.19 કરોડની રકમ ચૂકવશે. ઉલ્લેખનીય છે કે, વેદાંતા હિન્દુસ્તાન ઝિંકમાં 64.92 ટકા (274 કરોડ રૂપિયાના શેર) હિસ્સો ધરાવે છે. જેના ભાગરૂપે વેદાંતાને કુલ રૂ. 1645 કરોડની આવક ડિવિડન્ડમાંથી થશે.

આજે બીએસઈ ખાતે હિન્દુસ્તાન ઝિંકનો શેર 2.21 ટકા ઉછાળા સાથે 331.80ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. જે 10.30 વાગ્યે 0.22 ટકા સુધારા સાથે 325.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. હિન્દુસ્તાન ઝિંકના શેરએ ચાલુ કેલેન્ડર વર્ષના જાન્યુઆરી માસમાં 383ની વાર્ષિક ટોચ નોંધાવ્યા બાદ ઘટી એક તબક્કે 290.55 થયો હતો. જો કે, આ વાર્ષિક બોટમથી શેર સુધર્યો છે.

Hindustan Zincનું સૌથી ઓછુ ડિવિડન્ડ

2018 પછી કંપની દ્વારા જારી કરાયેલ આ સૌથી ઓછું ડિવિડન્ડ છે. ઉલ્લેખનીય છે, આ બોર્ડ મીટિંગ અને રેકોર્ડ ડેટ વેદાંતાની દેવાની ચુકવણીની સમયમર્યાદા પહેલાં નિર્ધારિત કરી છે. વેદાંતાએ જાન્યુઆરી 2024માં $1 અબજની ચૂકવણી કરવાની છે. વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે જ્યારે દેવાની ચુકવણીની વાત આવે છે, ત્યારે કંપની પાસે તમામ વિકલ્પો ખુલ્લા છે.

Tagged: ANIL AGARWAL BSE dividend yield Hindustan Zinc Dividend HIndustan zinc Share price NSE SENSEX NIFTY Stock market investments Vedanta Debt Vedanta share price

Post navigation

Previous: SIDBIએ 1-5 ડિસેમ્બર દરમિયાન અમદાવાદ હાટ ખાતે સ્વાવલંબન મેળાનું આયોજન કર્યું
Next: Relianceનો શેર 1.13 ટકા ઉછળ્યો, જેફરીઝે શેર 22 ટકા વધવાનો લક્ષ્યાંક મૂક્યો

Related News

2035 સુધીમાં 10 કરોડથી વધુ ભારતીય રોકાણકારો લાંબા ગાળાના રોકાણનો અભિગમ અપનાવશે

BUSINESSGUJARAT.INSeptember 30, 2026September 30, 2026 0

Pre- Market Commentary: Nifty: sustained move above 23,100 could signal a pause in the ongoing correction

BUSINESSGUJARAT.INSeptember 30, 2026September 30, 2026 0

Share Market

  • 2035 સુધીમાં 10 કરોડથી વધુ ભારતીય રોકાણકારો લાંબા ગાળાના રોકાણનો અભિગમ અપનાવશે
    In Business, Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    September 30, 2026
  • Pre- Market Commentary: Nifty: sustained move above 23,100 could signal a pause in the ongoing correction
    In Business, Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    September 30, 2026
  • Market Closing Commentary: NIFTY 22569ની બોટમને સ્પર્શી 22716 પોઇન્ટ બંધ
    In Business, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    September 29, 2026
  • UPITS 2026 Sets New Trade Benchmarks; FIEO’s RBSM Drives 13,500 B2B Meetings, ₹6,500 Crore MoUs
    In Business, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    September 29, 2026

IPO

  • અમદાવાદની સોલર EPC કંપની ડિઓન એનર્જીએ IPO માટે DRHP ફાઇલ કર્યું
    In IPO, શેર બજાર
  • Sollfege Smart Electronicsનો રૂ. 21.78 કરોડનો SME IPO 30 સપ્ટેમ્બરે ખુલશે
    In IPO
  • ઈવેન્શન્સનો 38.12 કરોડનો SME IPO 30 સપ્ટેમ્બરે ખુલશે
    In IPO

Commodities

  • Market Closing Commentary: NIFTY 22569ની બોટમને સ્પર્શી 22716 પોઇન્ટ બંધ
    In Business, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફુલ્લી ઇન્ટિગ્રેટેડ અમેરિકન સ્ટીલ કંપની સ્થાપવા માટે એસ્સાર-સમર્થિત મેસાબી મેટાલિક્સના $ 18 બિલિયનના રોકાણની જાહેરાત કરી
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • NFO OPEN DURING 24 SEPT.- 12 OCT.
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • માર્કેટ લેન્સઃ NIFTY માટે 22750 મહત્વનું સપોર્ટ લેવલ તૂટશે તો 22500 જોવા મળી શકે
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • Gold Slips to ₹1,50,500 as Treasury Yield Surge Overwhelms Safe-Haven Bid.
    In કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ

  • 2035 સુધીમાં 10 કરોડથી વધુ ભારતીય રોકાણકારો લાંબા ગાળાના રોકાણનો અભિગમ અપનાવશે
  • Pre- Market Commentary: Nifty: sustained move above 23,100 could signal a pause in the ongoing correction
  • Runwal Enterprises IPO Subscribed 2.50 Times on Final Day; NII Portion Leads at 3.94 Times
  • Market Closing Commentary: NIFTY 22569ની બોટમને સ્પર્શી 22716 પોઇન્ટ બંધ
  • UPITS 2026 Sets New Trade Benchmarks; FIEO’s RBSM Drives 13,500 B2B Meetings, ₹6,500 Crore MoUs
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US