માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22800 મહત્વનો સપોર્ટ, સ્ટોક સ્પેસિફિક વેલ્યૂ બાઇંગ જારી રાખો
નિફ્ટી એ 23,000–23,200 તરફની પોતાની તેજીને આગળ વધારવા માટે 22,800ના લેવલને જાળવી રાખવું જરૂરી છે. જો નિફ્ટી 22,800ની નીચે જાય છે, તો તેને 22,650 પર અને ત્યારબાદ 22,400 પર સપોર્ટ મળી શકે છે; 22,400 એ એક મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ સજેસ્ટ કરે છે. STOCKS TO WATCH TODAY: Trent, InterGlobe Aviation, Godrej Consumer, Blue…
