વેન્ટિવ હોસ્પિટાલિટીનો રૂ. 1600 કરોડનો IPO 20 ડિસેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ. 610-643
ઇશ્યૂ ખૂલશે 20 ડિસેમ્બર ઇશ્યૂ બંધ થશે 24 ડિસેમ્બર ફેસવેલ્યૂ રૂ.1 પ્રાઇસ બેન્ડ રૂ. 610- 643 એન્કર બીડ 19 ડિસેમ્બર લોટ સાઇઝ 23 શેર્સ એમ્પલોઇ ડિસ્કાઉન્ટ રૂ. 30 લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 18 ડિસેમ્બરઃ વેન્ટિવ હોસ્પિટાલિટી (અગાઉ આઈસીસી રિયલ્ટી (ઈન્ડિયા) તેના ઇક્વિટી શેર્સના IPO સંદર્ભે તેની બિડ/ઓફર શુક્રવાર, 20 ડિસેમ્બર, 2024ના રોજ ખોલશે. એન્કર ઇન્વેસ્ટર…
